________________
...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૨, ઉદ્દેશક. ૧... [૯૯] ઈર્યાસમિતિ-કાયગુપ્તિથી વિચરવાનો સર્વજ્ઞાપદેશ
[૧૦૦] હિંસાથી નિવૃત્ત, નિષ્કષાયી, પ્રથમવ્રત ધારકની મુક્તિ
[૧૦૧] પરીષહોને સમભાવે સહે
[૧૦૨] . તપ અને અહિંસા ધર્મનો ઉપદેશ
[૧૦૩] તપથી કર્મક્ષય-પક્ષીનું દૃષ્ટાન્ત
[૧૦૪- - મોહવિજય માટે ઉપદેશ
-૧૧૦] - સ્વજનોનો મોહ, કરુણાવચનો, પ્રલોભનો, મૂર્છાથી પણ સંયમ ન છોડે
(૨) ઉદ્દેશક-૨
[૧૧૧- - કર્મમુક્તિ ઉપદેશ, મદ ન કરવો,
-૧૧૨] - પરનિંદાને પાપનું કારણ જાણે, અન્યની અવજ્ઞા ન કરે
[૧૧૩] સમભાવ સાધના
[૧૧૪] સમ્યક્ત્વી, સંયમી, જ્ઞાની, વિશુદ્ધ, વિવેકી મુનિને સંયમ પાલન ઉપદેશ
[૧૧૫] આક્રોશ-વધ પરીષહને જીતે
[૧૧૬] કષાય જય, સમભાવી, ધર્મકથી, કષાયવિજેતા મુનિ
[૧૧૭] અનાસક્ત ભાવે ધર્મોપદેશ આપે
[૧૧૮] પ્રાણિહિંસાથી નિવર્તન
[૧૧૯] દુવિધ ધર્મ પારગામી, નિરારંભી એ જ મુનિ
[૧૨૦] સર્વ પરિગ્રહની નશ્વરતા જાણી ગૃહવાસ છોડવો
[૧૨૧] સંસારી જન પરિચય નિષેધ, ગર્વ ત્યાગ
[૧૨] એકાકી વિહાર આદિનું વિધાન, ગુપ્તિ પાલન [૧૨૩] શૂન્ય ગૃહ પ્રવેશ-વસતિ વિધિ
[૧૨૪] સૂર્યાસ્ત બાદ વિહારનો સર્વથા નિષેધ
[૧૨૫- - શૂન્ય ગૃહ સ્થિત મુનિ સમભાવે ઉપસર્ગ સહન કરે
-૧૨૬] - માન, પૂજા અને જીવનથી નિરપેક્ષ ભાવે રહે.
[૧૨૭] જ્ઞાનાદિ ગુણવાન, નિર્દોષ વસતિ ગવેષક, મુનિનું ચારિત્ર તે સામાયિક-ચારિત્ર
[૧૨૮] રાજ સંસર્ગ નિષેધ, મુનિના ધર્મસ્થિક, લજ્જિત આદિ વિશેષણો
[૧૨૯] કલહથી થતી હાનિ, કલહ નિષેધ
[૧૩૦] સામાયિક ચારિત્રીના લક્ષણ
[૧૩૧] અજ્ઞાનીજનને પાપીની ઉપમા, મુનિને મદ નિષેધ
[૧૩૨] માયા, મોહ આદિથી નરકગતિ, મુનિને નિષ્કપટ સંયમ પ્રવૃત્તિથી સદગતિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
38
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ