________________
૨| સૂત્રકૃત-અંગસૂત્ર-૨-વિષયાનુક્રમ
શ્રુતસ્કન્ધ-૧ અધ્યયન-૧-“સમય”
ઉદ્દેશક-૧ [૧] બંધન તોડવાની પ્રેરણા, બંધ વિશે પ્રશ્ન [૨] પરિગ્રહના સર્વથા ત્યાગથી મુક્તિ
હિંસાથી વૈરવૃદ્ધિ
મમત્વ અને આસક્તિ [૫] ધનપરિવાર અશરણભૂત અને જીવનઅલ્પતા જાણે તો કમરહિત બને [3] મતાગ્રહી અને આસક્ત બ્રાહ્મણાદિ [૭] - પંચમહાભૂત વાદ [૮] - પૃથ્વી આદિ પાંચ ભૂતથી ઉત્પાદ અને ભૂતનાશે ચૈતન્યનાશ [૯- - એક આત્મવાદ અને તેનું ખંડન -૧૪] - દેહઆત્મવાદ અને તેનું ખંડન
- અકારક વાદ અને તેનું ખંડન [૧૫- - આત્મકાષ્ઠવાદ, પંચમહાભૂત અને આત્માનું નિત્યત્વ) -૨૭] - પંચસ્કંધવાદ (ક્ષણિક વાદ), - ચાર ધાતુવાદ,
-અફવાદ, - પૂર્વોક્ત સર્વે વાદીઓના જીવનની નિષ્ફળતા અને ભવભ્રમણ
(૧) ઉદ્દેશક-૨[૨૮- - નિયતિવાદનું સ્વરુપ -૪૦] - નિયતિવાદનું ખંડન [૪૧- - અજ્ઞાનવાદનું સ્વરુપ [૪૮- - જ્ઞાનવાદનું સ્વરુપ -૫૦] - જ્ઞાનવાદનું સ્વરુપ [૫૧- - ક્રિયાવાદનું ખંડન -૫૯] - ક્રિયાવાદનું ખંડન
- અન્યદર્શની થકી પાપકર્મ સેવન, મિથ્યાદૃષ્ટિથી સંસાર ભ્રમણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
| 361
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ