SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા, ૩ (અધ્યયન. ૧૫), - પરમાત્માને પ્રદક્ષિણા, વંદનાદિ, સિંહાસન પર સ્થાપના - ભ૦ને મર્દન, સ્નાન, વિલેપન, આભરણાદિ પહેરાવવા - ચન્દ્રપ્રભા શિબિકાની રચના [પ૨૧- - શણગારેલી શિબિકા મધ્યે ઉત્તમ સિંહાસન -પ૩૧] - ઉત્તમ વસ્ત્રાભરણ યુક્ત, છઠ્ઠ તપ કરેલ, સુંદર અધ્યવસાવવાળા પ્રભુ - સિંહાસન ઉપર બિરાજીત પ્રભુને બંને બાજુ શક્ર-ઈશાન ઈન્દ્રનું ચામર વિંઝવું - શિબિકાના વહનનું વર્ણન [પ૩૨] - દીક્ષાનો કાળ, સમય, તપ, સ્થળ આદિ વર્ણન - ગોદોહિક આસને દેવો દ્વારા વસ્ત્રાભરણનું ગ્રહણ - ભ૦ દ્વારા પંચમુષ્ટિક લોચ, ઈન્દ્ર દ્વારા દેશનું ગ્રહણ, ભ૦ની દીક્ષા [પ૩૩- - દીક્ષા સમયે વાજિંત્રો બંધ થયા, પૂર્ણ શાંતિ, મન:પર્યવ જ્ઞાનોત્પત્તિ -પ૩પ - બાર વર્ષ પર્યન્ત કાયમમત્વ ત્યાગ, - ઉપસર્ગ સહન કરવાની પ્રતિજ્ઞા - કેવળ જ્ઞાન પ્રાપ્તિ-કાળ, સમય, સ્થળ, સ્થિતિ, તપ આદિનો નિર્દેશ - પાંચ મહાવ્રત આદિ ધર્મનું કથન [પ૩૬- - પાંચ મહાવ્રતની પ્રરુપણા -૫૪૦] - પાંચ મહાવ્રતોની પાંચ-પાંચ એવી પચીશ ભાવનાઓનું વર્ણન ----*----*---- ચૂલિકા-૪-અધ્યયન-૧૬ “વિમુક્તિ [૫૪૧ અનિત્ય ભાવના, ગૃહ બંધન અને આરંભ ત્યાગ ઉપદેશ [૫૪] મુનિને હાથીની ઉપમા અને ઉપદેશ [૫૪૩] મુનિને પર્વતની ઉપમા અને ઉપદેશ [૫૪૪] સુશ્રમણનું સ્વરુપ [૫૪૫] અવસરજ્ઞ, ધર્મપાલક, તપસ્વી મુનિના બુદ્ધિ અને યશની વૃદ્ધિ [૫૪] મહાવ્રતથી કર્મનાશનો ઉપદેશ [૫૪૭] રાગીજનનો સંપર્ક, સ્ત્રી આસક્તિ, પ્રતિષ્ઠા કામના નિષેધ [૫૪૮-- કર્મમળ કઈ રીતે દૂર થાય તેનો ઉપદેશ, તે માટેના આવશ્યક ગુણોનું વર્ણન -પપ૨] - સંસાર સમુદ્રને જ્ઞાની પાર કરે, કર્મોનો અંત કરે, સંસાર ભ્રમણ ન કરે [૧] “આચાર” અંગસૂત્ર-૧- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 35 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy