________________
આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૨ (અધ્યયન. ૧૨), સતૈકક, પા
ચૂલિકા-૨-(અધ્યયન-૧૨) [] “રુપ વિષયક [૫૦૫] - ગ્રથિમ, વેષ્ટિમ, પૂરિમ આદિ સર્વે રુપ જોવા જવાનો નિષેધ
- બાકી સર્વે “શબ્દ વિષયક અધ્યયન” (મૂલ-૫૦૩, ૫૦૪) મુજબ જાણવું
-X
—
-X
—
ચૂલિકા-૨-(અધ્યયન-૧૩) [૧] “પરક્રિયા વિષયક” [૫૦] - બીજા દ્વારા પોતા માટે કરાતી કર્મજનક ક્રિયાનો ત્રિવિધ નિષેધ
- પગની પ્રમાર્જના, મદન, સ્પર્શન, માલિશ, લેપન, ધોવા વગેરે નિષેધ - શરીર પ્રમાર્જના, મર્દન, સ્પર્શન, માલિશ આદિ નિષેધ - ગુમડા વગેરેનું છેદન, લોહી પરુ કઢાવવું વગેરે નિષેધ - શરીર કે આંખનો મેલ ન કઢાવે, વાળ ન કપાવે, જું-લીખ આદિ ન કઢાવે. - મુનિને ખોળામાં કે પલંગમાં સુવડાવી પ્રમાર્જન, આદિ કરે તેનો નિષેધ
- ઉક્ત ક્રિયા ગૃહસ્થ પાસે કે પરસ્પર ન કરે, ન કરાવે, ન ઇચ્છે, ન કહે. [૫૦૭] - ગૃહસ્થ પાસે મંત્ર કે કંદાદિ દ્વારા ચિકિત્સા ત્રિવિધ ન કરે, ન કરાવે.
----*----*----
ચૂલિકા-૨-(અધ્યયન-૧૪) [૭] “અન્યોન્ય ક્રિયા” [૫૮] સાધુ-સાધ્વી પરસ્પર પોતાના માટે ઉક્ત (મૂલ-૫૦૬, ૫૦૭માંની) ક્રિયા
ત્રિવિધે કરે નહીં, કરાવે નહીં પણ સંયમમાં અનુરક્ત રહે.
—
-X
X
ચૂલિકા-૩-(અધ્યયન-૧૫-) “ભાવના” [૫૦૯] ભગવાન મહાવીરના કલ્યાણક (નક્ષત્ર) [૫૧૦] ભગવાન મહાવીરનું ચ્યવનથી યૌવન સુધીનું સંક્ષિપ્ત વર્ણન. [૫૧૧] ભગવાન મહાવીરનો પરિવાર અને તેના નામો
- પિતા, માતા, કાકા, ભાઈ, બહેન, પત્ની, પુત્રી, દોહિત્રી [૫૧૨] ભગવાન મહાવીરના માતા-પિતાનું જીવન, અંતિમ આરાધના
- ભ૦ મહાવીરના માતા-પિતાની ગતિ અને તત્પશ્ચાત મોક્ષગમન [૫૧૩] ભ૦ મહાવીરની દીક્ષા-ઉંમર, ભાવ, વર્ષિદાન, દીક્ષા સમય [પ૧૪- - ભ0 મહાવીરના વર્ષિદાનનું વર્ણન – સમય અને સુવર્ણ પ્રમાણ -૫૧૯] - ભ૦ મહાવીરને લોકાંતિક દેવનો પ્રતિબોધ, આ દેવોનો નિવાસ [પ૨૦] ભ૦ મહાવીરની દીક્ષાનો અવસર
- ભવનપતિ આદિ ચારે પ્રકારના દેવોનું આગમન
- શક્રેન્દ્રનું આગમન, દેવચ્છંદકની રચના, સિંહાસન સ્થાપન મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
34