________________
..આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૨ (અધ્યયન. ૮), સતૈકક. ૧.. - શરીરનો સંકોચ-પ્રસાર કરીશ પણ ભ્રમણ નહીં કરું - શરીરનો સંકોચ-પ્રસાર કે ભ્રમણ કશું જ નહીં કરું. - શરીરના મમત્વનો ત્યાગ કરીને સ્થિર રહીશ
----*----*---- ચૂલિકા--(અધ્યયન-૯) [૨] “નિષિધિકા-વિષયક [૪૯૮] - જીવજંતુવાળા સ્થાને સ્વાધ્યાય નિષેધ
- શેષ વર્ણન શય્યા અધ્યયન (મૂલ ૩૯૮, ૩૯૯) મુજબ - બે કે તેથી વધુ સાધુ સ્વાધ્યાય ભૂમિમાં જાય તો આલિંગનાદિ ન કરે.
----*----*---- ચૂલિકા-૨-(અધ્યયન-૧૦) [3] “ઉચ્ચાર-પ્રશ્રવણ વિષયક” [૪૯૯] - મળ-મૂત્રની તીવ્રબાધા સમયે વસ્ત્ર, પાત્ર ન હોય તો બીજા સાધુ પાસે યાચે
- જીવાકુલ ભૂમિમાં મલ-મૂત્ર ન ત્યાગે પણ નિર્જીવ ભૂમિમાં ત્યાગ કરે - એક કે અનેક સ્વધર્મી માટે બનેલ શૌચ ભૂમિમાં મલ-મૂત્ર ન ત્યાગે - શ્રમણાદિને ગણીને કે શ્રમણ સમૂહ માટે બનેલ ભૂમિમાં મળ-મૂત્ર ન ત્યાગે - પુરુષાન્તરકૃત હોય તો મળ-મૂત્ર ત્યાગ કરવો કલ્પ - ક્રતાદિ દોષયુક્ત, કંદાદિનું સ્થાનાંતર થયેલ, અનેક પદાર્થો હોય તેવી
ભૂમિમાં કે સજીવ ભૂમિમાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે [પ00] - મળ-મૂત્ર ત્યાગ કરવો ક્યાં ક્યાં ન કલ્પે –
- જ્યાં કંદાદિ ફેંકતા હોય, જ્યાં ઘઉં વગેરે ધાન્ય વિખરાયેલું હોય, - જ્યાં કચરાના ઢગ હોય, ભોજનસ્થાન, શમશાન, બગીચા, અટ્ટાલિકા,
ત્રણ રસ્તા, ચાર રસ્તા, કોલસાની ભઠ્ઠી, જળાશય, ખાણ, ખેતર વગેરે સ્થાનોમાં [૫૦૧] એકાંત સ્થાને મળ-મૂત્ર ત્યાગ કરવાની વિધિ
- એકાંત સ્થાન હોય, કોઈનું આવાગમન ન હોય, કોઈ જોતું ન હોય, તે સ્થાનમાં - અચિત્ત ભૂમિમાં મળ-મૂત્ર ત્યાગે કે પરિઝાપન કરે.
----*----*----
ચૂલિકા-૨-(અધ્યયન-૧૧) [] “શબ્દ વિષયક” [૫૦] સાધુને વીણા-તાલ આદિ શબ્દ સાંભળવા જવાનો નિષેધ [૫૦] કિલ્લો, કચ્છ, ગામ વગેરેમાં વગાડાતા સંગીત (શબ્દ) સાંભળવા જવા નિષેધ [૫૦૪] - કથા, કલહ આદિમાં થતા શબ્દો (સંગીત) સાંભળવા જવાનો નિષેધ
- તમામ પ્રકારના શબ્દોમાં આસક્તિ રાખવાનો નિષેધ
---*---*---*---*---*---
મુનિ દીપરત્નસાગર સર્જિત
33
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ