________________
.. નંદીસુત્ત - ... [૧૦૬- - પારિણામિકી બુદ્ધિનું સ્વરૂપ, તેની એકવીસ કથા -૧૧૨] - શ્રત નિશ્ચિત મતિના ચાર ભેદ, અવગ્રહના બે ભેદ [૧૧૩- - વ્યંજનાવગ્રહના ચાર ભેદ, અર્થાવગ્રહના છ ભેદ -૧૧૮] - ઈહાના છ ભેદ, અપાયના છ ભેદ, ધારણાના છ ભેદ [૧૧૯- - અવગ્રહ, ઈહાઅપાય, ધારણાની કાળ મર્યાદા -૧૨૦] - વ્યંજનાવગ્રહના બે દૃષ્ટાંત, - શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શાદિનો અવગ્રહાદિ ક્રમ [૧૨૧- - મતિ જ્ઞાનના ચાર ભેદ, અવગ્રહાદિની પરિભાષા, સ્થિતિ -૧૨૫] - શબ્દ, રૂપ અપ્રાપ્યકારી, ગંધ, રસ, સ્પર્શ પ્રાપ્યકારી [૧૨- - સમ-વિષમ શ્રેણીના શબ્દો, મતિજ્ઞાનના પર્યાય શબ્દ -૧૩૨] - શ્રુત જ્ઞાનના ચૌદ ભેદ, અક્ષર-અનક્ષર શ્રુતના ભેદ [૧૩૩- - સંજ્ઞી-અસંજ્ઞી શ્રુતના ત્રણ ભેદ, પ્રત્યેકની વ્યાખ્યા -૧૩૫] - સમ્યક કૃતનું સ્વરૂપ, મિથ્યાશ્રુતનું સ્વરૂપ [૧૩] - સાદિ સાંત, અનાદિ અનંત શ્રુતના ભેદો-બે રીતે
- જ્ઞાનાવરણ આત્મપ્રદેશો આવૃત્ત થતા અજીવની શંકા [૧૩૭] - ગમિક-અગમિક શ્રુત, ચુત જ્ઞાનના બીજા બે ભેદ
- અંગ બાહ્ય શ્રુતના બે ભેદ, આવશ્યકના છ ભેદ
- આવશ્યક વ્યતિરિક્તના ભેદ-કાલિક, ઉત્કાલિક [૧૩૮- - અંગ પ્રવિષ્ટના બાર ભેદ, આચારાંગાદિનું વર્ણન -૧૫૫] - દૃષ્ટિવાદના પાંચ વિભાગ, પાંચેનું વિસ્તૃત વર્ણન [૧૫૬- - ગણિપિટકની આરાધના-વિરાધનાનું ફળ,
- શ્રુતજ્ઞાન સંક્ષેપથી ચાર ભેદ-વિરાધનાનું ફળ
- શ્રુતજ્ઞાનના સંક્ષેપથી ચાર ભેદ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ [૧૫૮- - શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ, શ્રુતલાભના આઠ ગુણો -૧૧૩] - શ્રવણ વિધિના સાત ગુણ, વ્યાખ્યાન વિધિ
પરિશિષ્ટ-૧-અને -૨૦૦૦ (૧) અનુજ્ઞાનંદી, (૨) જોગનંદી – વર્ણન
[૪૪] “નંદીસુત્ત” – ચૂલિકા સૂત્ર-૧- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
337
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ