________________
४४
નંદીસુત્ત-ચૂલિકા સૂત્ર-૧-વિષયાનુક્રમ
[..૧- - વીર સ્તુતિ, સંઘ સ્તુતિ (સંઘને વિવિધ ઉપમા) -.૧૭] - સંઘને નગરની, ચક્રની, રથની, કમલની ચંદ્રની, સૂર્યની, સમુદ્રની, મેરુની ઉપમા [.૧૮- - ચતુર્વિશતી જિનવંદના, ગણધર વંદના -.૪૫] - જિનશાસન સ્તુતિ, સ્થવિરાવલી, સ્થવિરવંદના [.૪૬- - શ્રોતાને ચૌદ ઉપમા, ત્રણ પ્રકારની પરિષદ - પર] - જ્ઞાયિકા, અજ્ઞાયિકા, દુર્વિદગ્ધા પર્ષદાનું સ્વરૂપ [.૫૩- - જ્ઞાનના પાંચ ભેદ, જ્ઞાન બે ભેદે, પ્રત્યક્ષજ્ઞાનના ભેદ - ૫૭ - ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોઈન્દ્રિય પ્રત્યક્ષના ભેદ [.૫૮- - અવધિજ્ઞાનના બે ભેદ, ભવપ્રત્યયિક અવધિજ્ઞાનવાળા બે, -ક0] ક્ષાયોપથમિક અવધિજ્ઞાનધારી બે, -સાયોપથમિક અવધિ જ્ઞાનની ઉત્પત્તિનો હેતુ [.૬૧- - શાયોપથમિક અવધિ જ્ઞાનના ભેદ-પ્રભેદ, અર્થ - ૭૭] - અવધિજ્ઞાનનું જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ક્ષેત્ર
- અવિધજ્ઞાનનો વિસ્તાર, ક્ષેત્ર-કાલની વૃદ્ધિ, સૂક્ષ્મતા [.૭૮- - અવધિજ્ઞાનના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અનેક ભેદ -.૮૦] - નિયમિત અવધિજ્ઞાની, સર્વ-દેશ અવધિજ્ઞાની [.૮૧- - મન:પર્યવજ્ઞાનના અધિકારી, આ જ્ઞાનના બે ભેદ, -.૮૪] - મન:પર્યવજ્ઞાનનો વિષય ક્ષેત્ર, પ્રાપ્તિ હેતુ [.૮૫- - કેવળ જ્ઞાનના બે ભેદ, અને તેના પેટા ભેદો -.૮૯] - કેવળ જ્ઞાનના સ્વરૂપ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી [.૯૦- - કેવળ જ્ઞાનનો વિષય નિત્યતા, એક જ ભેદ -.૯૨] - તીર્થકર દ્વારા કથન યોગ્ય પદાર્થની પ્રરૂપણા [.૯૩] - પરોક્ષજ્ઞાનના બે ભેદ, મતિ શ્રુતનું સાહચર્ય,-મતિ શ્રતની પૂર્વાપરતા, મતિ-શ્રુત અર્થ [.૯૪] - મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનના અધિકારી, -શ્રુતજ્ઞાન અને શ્રુત અજ્ઞાનના અધિકારી [.૯૫- - આભિનિબોધિક (મતિ) જ્ઞાનના બે ભેદ -૯૬] - અશ્રુત નિશ્ચિત મતિ જ્ઞાનના ચાર ભેદ [.૯૭- - બુદ્ધિના ચાર ભેદ, ઔત્પારિકી બુદ્ધિનું સ્વરૂપ -ઓત્પાતિકી બુદ્ધિના સત્તાવીશ દુષ્ટાંતો -૧૦૫] - વિનયજા બુદ્ધિનું સ્વરૂપ, તેની અંદર કથાઓ
- કર્મના બુદ્ધિનું સ્વરૂપ, કર્મજાબુદ્ધિની બાર કથાઓ
મુનિ દીપરત્નસાગર સર્જિત
336.
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ