________________
૪૫ અનુગદારાઇં-ચૂલિકા સૂત્ર-૨-વિષયાનુક્રમ [.૧] જ્ઞાનના પાંચ ભેદ, શ્રુત જ્ઞાનેત્તર ચાર સ્થાપ્ય [..૨] શ્રુતજ્ઞાનના ઉદ્દેશ, સમુદ્દેશ અનુજ્ઞા, અનુયોગ [[..૩] અંગ અને અનંગ પ્રવિષ્ટ બંનેમાં ઉદ્દેશાદિ પ્રવૃત્તિ [...૪] અનંગ પ્રવિષ્ટમાં ઉત્કાલિક શ્રુત અનુયોગ [..૫] ઉત્કાલિક શ્રુતમાં આવશ્યકનો અનુયોગ [3] આવશ્યક-સંગ, શ્રુતસ્કંધ, અધ્યયન, ઉદ્દેશક [..૭] આવશ્યક, શ્રત, સ્કંધ, અધ્યયન નિક્ષેપ કથન [..૮૯ - નિક્ષેપના ચાર ભેદ, આવશ્યકના ચાર નિક્ષેપ -.૧૧] - નામ અને સ્થાપના આવશ્યકનું સ્વરૂપ [.૧૨- - નામ અને સ્થાપનાનો તફાવત, દ્રવ્ય આવશ્યક -૧૫ - આગમ દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ, તેના સાત નય [.૧૬- - નો આગમ દ્રવ્યાવશ્યકના ત્રણ ભેદો-.૧૮] - જ્ઞ શરીર, ભવ્ય શરીર, જ્ઞ શરીર-ભવ્ય શરીર ભિન્ન
આ ત્રણે દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ, દૃષ્ટાંત [.૧૯- - લૌકિક,કુપ્રવચનિક-લોકોતર દ્રવ્યાવશ્યક અર્થ -.૨૫] - ભાવાવશ્યકના બે ભેદ, આગમ ભાવાવશ્યક સ્વરૂપ
- નો આગમ ભાવાવશ્યકના ત્રણ ભેદો [.ર૬- - લૌકિક-કુપ્રવચનિક-લોકોત્તર ભાવાવશ્યક અર્થ -.૩૨] - આવશ્યકના પર્યાયવાચી નામો, તેના અર્થ [.૩૩- - શ્રુતના ચાર નિક્ષેપ, નામ શ્રતનું સ્વરૂપ, દૃષ્ટાંત -.૩૫] - સ્થાપના મૃતનું સ્વરૂપ, નામ-સ્થાપનાનો ભેદ [.૩૬- - દ્રવ્યશ્રુતના બે ભેદ, આગમ દ્રવ્યશ્રુત સ્વરૂપ -.૪૧] - નોઆગમ દ્રવ્ય શ્રુતના ત્રણ ભેદ-જ્ઞશરીર,
ભવ્ય શરીર, જ્ઞશરીર-ભથશરીર ભિન્ન-સ્વરૂપ
- જ્ઞ શરીર ભવ્ય શરીર ભિન્નના પાંચ ભેદોનું સ્વરૂપ [.૪૨- - ભાવશ્રુતના બે ભેદ, આગમભાવકૃત સ્વરૂપ, -.૪૯] - નો આગમ ભાવ શ્રુતના બે ભેદ, બંનેનું સ્વરૂપ, -શ્રુતના પર્યાયવાચી નામ[.૫૦- - સ્કંધના ચાર નિક્ષેપ, નામ-સ્થાપના સ્વરૂપ -પ૨] - દ્રવ્ય સ્કંધના બે ભેદ (વર્ણન પૂર્વવત). મુનિ દીપરત્નસાગર સર્જિત
338
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ