________________
... ઉત્તરન્ઝયણ- અધ્યયન. ૨૭, ... | [૧os0]ગાડાને બળદની ઉપમાથી મુનિનું તારકપણું [૧૦૬૧- - દુષ્ટ બળદની ઉપમાથી દુષ્ટ શિષ્યનું સ્વરૂપ દર્શન -૧૦૭૩] - દુષ્ટ શિષ્યના લક્ષણ, આચાર્યની ચિંતા, સારથિપણું [૧૦૭૪૩ - શિષ્યની દુષ્ટતા જાણી, આચાર્ય દ્વારા ગણત્યાગ [૧૦૭૫] ગર્ગાચાર્યનો એકાકી વિહાર
અધ્યયન-૨૮-“મોક્ષમાર્ગગતિ” [૧૦૭૬-- મોક્ષમાર્ગગતિ, ચાર કારણ, કથનપ્રતિજ્ઞા -૧૦૮૦] - જ્ઞાનના પાંચ ભેદ, જ્ઞાનની પરિભાષા [૧૦૮૧] - દ્રવ્ય અને પર્યાયનું લક્ષણ, ષડદ્રવ્યાત્મક લોક [૧૦૮૨] - એક દ્રવ્યાત્મક ત્રણ-ધર્મ, અધર્મ, આકાશ [૧૦૮૩] અનેક દ્રવ્યાત્મક ત્રણ-કાળ, જીવ, પુદગલ [૧૦૮૪-- ષડદ્રવ્યના લક્ષણ, પર્યાયોનું લક્ષણ -૧૧૦૨] - નવતત્ત્વના નામ, સમ્યકત્વની વ્યાખ્યા, દશભેદ [૧૧૦૩- - સમ્યકત્વીના ત્રણ કર્તવ્ય, સમ્યકત્વ-જ્ઞાન-૧૧os] ચારિત્ર અને મોક્ષનો સંબંધ, સમ્યકત્વના અંગ [૧૧૦૭] - ચારિત્રના પાંચ ભેદ, ચારિત્રનો નિરુક્ત અર્થ -૧૧૧૧] - તપના ભેદ-પ્રભેદ, જ્ઞાનાદિનું ફળ, તપથી મોક્ષ
અધ્યયન-૨૯-“સમ્યકત્વ પરાક્રમ” [૧૧૧૨- - ભ0 મહાવીર દ્વારા સમ્યકત્વ પરાક્રમ અધ્યયન-કથન -૧૧૧૩] - તેની આરાધના આદિથી મોક્ષ, અધ્યયનો વિષયો [૧૧૧૪- - સંવેગનું ફળ, નિર્વેદનું ફળ, ધર્મ શ્રદ્ધાનું ફળ -૧૧૨૦] - સુશ્રુષાનું ફળ, આલોચનાનું ફળ, નિંદાનું ફળ, ગહનું ફળ [૧૧૨૧- - સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનનું ફળ -૧૧૨૬] - પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પચ્ચકખાણનું ફળ [૧૧૨૭- - સ્તવ-સ્તુતિ-મંગળનું ફળ, કાળ પ્રતિલેખનાનું ફળ -૧૧૩૦] - પ્રાયશ્ચિત્તનું ફળ, ક્ષમાપનાનું ફળ [૧૧૩૧- - સ્વાધ્યાય-વાચના અને પૃચ્છનાના ફળ -૧૧૩s] - પરાવર્તના-અનુપ્રેક્ષા-ધર્મકથાના ફળ [૧૧૩૭૯ - શ્રત આરાધનાનું ફળ મન એકાગ્રતાનું ફળ -૧૧૪૧] - સંયમનું ફળ, તપનું ફળ, વ્યવદાનનું ફળ
મુનિ દીપરત્નસાગર સર્જિત
330.
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ