________________
ઉત્તરયણં– અધ્યયન, ૨પ, . -૯૭૯] - વેદનું, યજ્ઞનું, નક્ષત્રનું અને ધર્મનું મુખ-નિરૂપણ [૯૮૦- - યજ્ઞવાદીની સ્થિતિ, વાસ્તવિક બ્રાહ્મણનું વર્ણન -૯૯૩] - શ્રમણ, બ્રાહ્મણ, મુનિ, તાપસની સાચી વ્યાખ્યા [૯૯૪- - કર્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્રપણું -૧000] - સાચું બ્રાહ્મણત્વ, સંતુષ્ટ વિજય ઘોષની ભિક્ષા પ્રાર્થના [૧૦૦૧- - જયઘોષ મુનિ દ્વારા વિજયઘોષને વૈરાગ્યોપદેશ -૧૦૦૬] - વિજય ઘોષની દીક્ષા, બંનેનો મોક્ષ
અધ્યયન-ર-“સામાચારી [૧૦૦૭-- સામાચારીની મહત્તા, કથન પ્રતિજ્ઞા, દશ સામાચારી -૧૦૧૩] - દશે સામાચારીમાં સાધુના કર્તવ્યોનું વર્ણન [૧૦૧૪- - દિવસ સામાચારી, દિવસના ચાર પ્રહર, -૧૦૨] - ચારે પ્રહરમાં સાધુના કર્તવ્યો, પૌરુષી પ્રમાણ [૧૦૨૩- - રાત્રિ સામાચારી, રાત્રિના ચાર ભાગ, તેના કર્તવ્યો -૧૦૨૮] - દિવસના પ્રથમ પ્રહરે કરવાના કૃત્યનું વર્ણન [૧૦૨૯- - પડિલેહણ વિધિ, પડિલેહણના દોષોનું વર્ણન -૧૦૩૬] - શુદ્ધ પડિલેહણા, પડિલેહણના આઠ વિકલ્પો
- પડિલેહણ સમયે નિષિદ્ધકૃત્યો, આરાધક-વિરાધકતા [૧૦૩૭- - ત્રીજા પ્રહરે આહાર ગવેષણા, આહારના છ કારણો -૧૦૪૧] - આહારત્યાગના છ કારણ, ભિક્ષાક્ષેત્રનું પ્રમાણ [૧૦૪૨- - ચોથી પૌરુષીનું કર્તવ્ય, શય્યા પ્રતિલેખના સમય, -૧૦૪૪] - ઉત્સર્જનાર્થે ભૂમિ પડિલેહણ, કાયોત્સર્ગ [૧૦૪૫-- દેવસિક અતિચારોનું ચિંતન અને આલોચના -૧૦૪૮] - પ્રતિક્રમણ, વંદન, આદિ પછી કાળપ્રતિલેખના [૧૦૪૯-- રાત્રિ સામાચારી, રાત્રિના ચાર ભાગના કૃત્યો, -૧૦૫૭]- ચોથા પ્રહરના અંતે-વંદન, પ્રતિક્રમણાદિ ક્રિયા
- રાત્રિ અતિચારોનું ચિંતન, તેની આલોચના
- તપ ચિંતવન કાયોત્સર્ગ, સ્તુતિ આદિ કૃત્યો [૧૦૫૮] ઉપસંહાર-સામાચારી પાલનથી મોક્ષ
અધ્યયન-૨૭-“ખલુંકીય” [૧૦૫૯] ગર્ગાચાર્યનો આધ્યાત્મિક પરિચય
મુનિ દીપરત્નસાગર સર્જિત
329
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ