________________
ઉત્તરજ્જીયણ– અધ્યયન. ૨૩,
(૬) કષાય અગ્નિનું શમન કઈ રીતે કરવું? ગૌતમ દ્વારા આ પ્રશ્નોનું સુંદર, તાર્કિક સમાધાન [૯૦૦- - કેશી દ્વારા ગૌતમની સ્તુતિ અને અન્ય શંકાઓ -૯૩૨] (૭) મન રૂપી અશ્વને કાબુમાં કેમ રાખવો ?
(૮) સન્માર્ગમાં સ્થિર કઈ રીતે રહેવું ?
(૯) જન્મ-જરા-મરણથી મુક્ત કઈ રીતે થવું ? (૧૦) સંસાર સમુદ્ર પાર કરાવતી નૌકા અને નાવિક કોણ ?
(૧૧) સંપૂર્ણ લોકમાં પ્રકાશ કરનાર કોણ ?
(૧૨) જીવો માટે ક્ષેમ, બાધારહિત, શાશ્વત સ્થાન કર્યું ?
ગૌતમ દ્વારા સમાધાન, કેશી દ્વારા ગૌતમની સ્તુતિ [૯૩૩] કેશી શ્રમણ દ્વારા પંચમહાવ્રત ધર્મઅંગીકાર [૯૩૪] કેશી-ગૌતમ સમાગમથી શ્રુત અને શીલનો ઉત્કર્ષ [૯૩૫] સમગ્ર સભાને સંતોષ અને કેશી-ગૌતમની સ્તુતિ અધ્યયન-૨૪-“પ્રવચનમાતા
[૯૩૬- - અષ્ટ પ્રવચનમાતા-પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ -૯૪૩] - ઈર્યા સમિતિના ચાર ભેદ, યતનાના ચાર ભેદ [૯૪૪- - ભાષાના આઠ દોષ, કેવી ભાષા બોલવી ? -૯૪૭] - એષણા સમિતિ પાલન, ત્રણે એષણાનું કાર્યક્ષેત્ર [૯૪૮- - ઉપકરણ લેવા-મૂકવામાં પડિલેહણ-પ્રમાર્જના -૯૫૩] પારિષ્ઠાપનિકા સમિતિ પાલન, તેના ચાર ભેદ [૯૫૪- - પાંચ સમિતિ બાદ ત્રણ ગુપ્તિ કથન નિર્ણય -૯૬૦] - મન, વચન, કાયગુપ્તિના ભેદોનું નિરૂપણ [૯૬૧] સમિતિથી પ્રવૃત્તિ ધર્મ, ગુપ્તિથી નિવૃત્તિ ધર્મપાલન [૬] અષ્ટ પ્રવચન માતાના પાલનથી સંસારમુક્તિ અધ્યયન-૨૫-“યજ્ઞીય”
-
[૯૬૩
જયઘોષ બ્રાહ્મણ, મુનિપણું, વારાણસીમાં આવવું -૯૬૭] - ત્યાં વિજયઘોષ દ્વારા યજ્ઞ, જયઘોષ મુનિનું ત્યાં જવું [૯૬૮ - વિજયઘોષ દ્વારા ભિક્ષા ન દેવી, યજ્ઞાન્નના અધિકારી કોણ -૯૭૫] - જયઘોષ મુનિ દ્વારા કેટલાંક પ્રશ્નો, વિજયઘોષ અનુત્તર [૯૭૬ - વિજય ઘોષની પ્રાર્થનાથી જયઘોષ મુનિ દ્વારા સમાધાન
મુનિ દીપરત્નસાગર સર્જિત
328
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ