________________
... ઉત્તરાયણં- અધ્યયન. ૨૧, ... -૭૮૨] - વધ્યજનને જોઈને સમુદ્ર પાલને વૈરાગ્ય, દીક્ષા [૭૮૪- - સમુદ્રપાલ મુનિની સંયમ સાધનાનું વર્ણન -૭૯૬] - સમુદ્ર પાલમુનિને કેવલજ્ઞાન, ભવસમુદ્ર પાર
અધ્યયન-રર-“રથનેમીય” [૭૯૭- - શૌરીપુર, વસુદેવરાજા, બે પત્ની, બે પુત્ર -૮૦૪] - એક પુત્ર અરિષ્ટ નેમિ, રાજુમતી સાથે વિવાહ-વાત [૮૦૫- - વિવાહાર્થે ગમન, વધ યોગ્ય પશુને જોવા -૮૧૨] - અરિષ્ટનેમિ દ્વારા સારથીને પશુ વિશે પ્રશ્ન [૮૧૩- - સારથીનો ઉત્તર, વિવાહ ભોજન માટે પશુ -૮૧૧] - અરિષ્ટનેમિનું આત્મચિંતન, સારથીને આભુષણદાન [૮૧૭- - અરિષ્ટનેમિની દીક્ષા, કૃષ્ણાદિ દ્વારા શુભેચ્છા -૮૨૮] - રાજુમતીને આઘાત, આત્મચિંતન અને દીક્ષા [૮૨૯- - રાજુમતીનું ભ૦ અરીષ્ટ નેમિના દર્શનાર્થે જવું, -૮૩૨] - માર્ગમાં વર્ષા, ભીના વસ્ત્રો સુકાવવા ગુફામાં જવું
- ગુફા સ્થિત રથનેમિનું સંયમથી વિચલિત થવું [૮૩૩- - રાજીમતી દ્વારા રથનેમીને સંયમનો સુંદર ઉપદેશ -૮૪૬] - રથનેમિનું પુનઃ સંયમમાં સ્થિરીકરણ - બંનેને કેવળજ્ઞાન, અધ્યયન નિષ્કર્ષ
અધ્યયન-૨૩-કેશી-ગૌતમ” [૮૪૭- - ભવ પાર્શ્વનાથ શિષ્ય કેશી શ્રમણ અને ભ૦ મહાવીર શિષ્ય - -૮૫૪] ગૌતમ બંનેનું શ્રાવસ્તી નગરીમાં ભેગા થવું [૮૫૫- - બંને સંયતના શિષ્યોમાં વસ્ત્ર, વ્રત સંબંધે જિજ્ઞાસા -૮૬૩] - કેશી શ્રમણ અને ગૌતમનું મિલન તથા સંવાદ [૮૬૪- - તે વખતે દેવ-દાનવ-અન્યમતી-ગૃહસ્થોની હાજરી -૮૬૮] - ગૌતમની અનુમતીપૂર્વક કેશી શ્રમણના પ્રશ્નો [૮૬૯- (૧) ભ0 પાર્શ્વમાં ચાર અને ભ૦ વીરમાં પાંચ વ્રત કેમ ? -૮૯૯) (૨) બંને ભગવંતના શિષ્યોમાં વસ્ત્રનો ભેદ કેમ?
(૩) શત્રુઓ ઉપર વિજય પ્રાપ્તિનો ક્રમ કયો? (૪) સ્નેહ બંધનથી મુક્તિ કઈ રીતે મળે ?
(૫) તૃષ્ણાનો છેદ કઈ રીતે કરવો? મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
327