________________
ઉત્તરન્ઝયણ- અધ્યયન. ૧૯, ... [૬૯૦- - મૃગાપુત્ર દ્વારા વનના મૃગનું દષ્ટાંત, મૃગચર્યા ઈચ્છા -૭૦૧] - અનુમતી મેળવીને મૃગાપુત્રનો ગૃહત્યાગ [૭૦૨- - મૃગાપુત્રનું શ્રામણ્ય જીવન, માસિક સંલેખના, મોક્ષ -૭૧૨] - મૃગાપુત્ર ચરિત્ર નિષ્કર્ષ-કામભોગ નિવૃત્તિ, સંયમ
અધ્યયન-૨૦-“મહાનિર્ગથીય” [૭૧૩- - સિદ્ધ અને સંયતને નમસ્કાર, ધર્મ સ્વરૂપ કથન -૭૧૮] - શ્રેણિકનું ઉધાનમાં જવું, મુનિનું દર્શન, અહોભાવ [૭૧૯- - મુનિને વંદન, પ્રદક્ષિણા, શ્રેણિકના પ્રશ્નો -૭૨૧] - મુનિ દ્વારા પોતાને અનાથ, અમિત્ર કહેવા [૭૨૨- - મુનિ કથનનું શ્રેણિકનું આશ્ચર્ય, નાથ થવા નિવેદન -૭૨૭] - મુનિ દ્વારા શ્રેણિકને અનાથ કહેવો, શ્રેણિકને તે સાંભળી
વિશેષ આશ્ચર્ય, શ્રેણિક દ્વારા સ્વપરિચય [૭૨૮- - મુનિ દ્વારા અનાથનો પરમાર્થ કહેવો, ગૃહસ્થપણાની ચક્ષુ-૭૪૭] વેદના, ઉપચારની અસફળતા, પ્રવજ્યા સંકલ્પ, વેદના ઉપશાંતિ,
- અનગાર બની અનાથ થવું [૭૪૯- - મુનિનું આત્મા સંબંધિ તત્વજ્ઞાન-કથન -૭૫૧] - શ્રમણ જીવનમાં શિથિલતા, ભોગોમાં આસક્તિ [૭૫૨- - સમિતિ અપાલન, વ્રતભંગ, નિરર્થક જીવન, -૭૬ર) - ફક્ત સાધુવેશધારી, અસંયત જીવન, વિષયાસક્ત
- વિદ્યોપજીવી, સદોષ આહારી, અંતે પશ્ચાત્તાપ, દુર્ગતિ [૭૬૩- - કુશીલને છોડીને મહાનિર્ગથના પંથે ચાલવું -૭૬૪] - શુદ્ધ સંયમ પાલનથી મોક્ષની પ્રાપ્તિ [૭૬૫- - આ રીતે મુનિ દ્વારા મહાનિર્ગથીય શ્રુતકથન -૭૬૭] - શ્રેણિક દ્વારા અર્થગ્રહણ, મુનિની સ્તુતિ [૭૬૮- - શ્રેણિક દ્વારા અનાથ મુનિની ક્ષમાયાચના, ગમન -૭૭૨] - મુનિ જીવનની પક્ષીજીવન સાથે તુલના
અધ્યયન-૨૧-“સમુદ્રપાલીયા [૭૭૩- - ચંપા નિવાસી પાલિત શ્રાવક, ભ૦ મહાવીરનો શિષ્ય -૭૭૬] - વ્યાપારાર્થે ગમન, લગ્ન, પુત્ર, સમુદ્રપાલ નામ [૭૭૭- - ચંપામાં સમુદ્રપાલનો ઉછેર, અભ્યાસ, વિવાહ
મુનિ દીપરત્નસાગર સર્જિત
326
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ