________________
.. ઉત્તરન્ઝયણ- અધ્યયન. ૧૭, ... [પપ૧- - અસ્થિર, ચંચળ, પ્રમાર્જના ન કરતો, વિગઈસેવી, તપમાં – -પ૫૫] અરુચિવાળો, અનિયતભોજી, સ્વચ્છંદ, પરદર્શન –
પ્રશંસક, ગણ સંક્રમી-તે પાપશ્રમણ છે [૫૫૬- - ગૃહસ્થકૃત્ય કર્તા, વિદ્યોપજીવી, સ્વજનાદિનો આહાર -૫૫૯] લેતો, ગૃહસ્થને ત્યાં બેસતો, પાપશ્રમણ છે. - પાપશ્રમણ ઉભયથી ભ્રષ્ટ થાય છે - ઉપસંહાર કથન
અધ્યયન-૧૮-“સંજયીય” [પક0- - કંપિલપુરના સંજય રાજાનું શીકારાર્થે ઉદ્યાન આગમન -પ૬૫] - બાણ વિદ્ધ મૃગનું ધ્યાનસ્થ અણગાર પાસે જવું [પક - - મુનિને જોઈને રાજાનો પશ્ચાત્તાપ અને ક્ષમાયાચના -પ૭૬] - મુનિ દ્વારા રાજાને ઉપદેશ, સંજય રાજાની દીક્ષા [પ૭૭- - સંજય મુનિને અન્ય એક મુનિ દ્વારા કેટલાંક પ્રશ્નો -૫૮૧] - સંજય મુનિ દ્વારા પોતાનો પરિચય અને પ્રશ્નોત્તર [૫૮] - ક્રિયા આદિ વાદીની અસત્ય તત્વ પ્રરૂપણા
- ભ૦ મહાવીરની પ્રરૂપણા, સંજયમુનિનું જીવન [૫૮૩- - મુનિને પૂર્વજન્મનું જ્ઞાન, સમ્યજ્ઞાનોપસના, પ્રશ્ન-૫૯૧] વિદ્યા અને ગૃહસ્થ ગોષ્ઠીથી નિવૃત્તિ, ધર્માચરણ, કાળનો
વિષય આદિ પ્રશ્નના ઉત્તરની ક્ષમતા [૫૯૨- - ક્રિયારુચિ, અક્રિયા ત્યાગનો ઉપદેશ -૧૦૨] - ભરત, સગર આદિ ચક્રવર્તીએ પણ દીક્ષા લીધેલી [૬૦૩- - દશાર્ણભદ્ર, નમિ આદિ રાજાઓએ પણ દીક્ષા લીધેલી -૧૨] - ધીરપુરુષોનો અપ્રમત્ત વિહાર, જિનવાણીથી ભવપાર [૧૩] ઉપસંહાર કથન-સર્વસંગથી મુક્તની સિદ્ધિ
અધ્યયન-૧૯-“મૃગાપુત્રીય [૬૧૪- - સુગ્રીવનગર, બલભદ્ર રાજા, મૃગારાણી, મૃગાપુત્ર - ર૪] - મુનિ દર્શનથી જાતિસ્મરણ, દીક્ષા અનુમતિ માટે પ્રાર્થના [૧૫] - મૃગાપુત્ર દ્વારા મુક્તભોગોનું વર્ણન અને વૈરાગ્ય ભાવ -૧પ૭] - માતાપિતા દ્વારા શ્રમણ જીવન-સમસ્યા વર્ણન [૬૫૮- - મૃગાપુત્ર દ્વારા પૂર્વે પોતે વેદલ નરક વેદના વર્ણન -૧૮૯] - માતા-પિતા દ્વારા ગ્રામય જીવન નિષ્પતિકર્મતા પ્રશ્ન
મુનિ દીપરત્નસાગર સર્જિત
325
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ