________________
ઉત્તર—યશં- અધ્યયન. ૧૫, ... [૫૦] ભિક્ષ-રોગ નિવારવા કોઈપણ ચિકિત્સા પ્રયોગ ન કરે [૫૦૩- - ભિક્ષુ-ક્ષત્રિય આદિની પ્રશંસા ન કરે,
લૌકિક કામનાર્થે પરિચય ન રાખે, -૫૦૭] અલામાં દ્વેષ ન કરે, સંવૃત્ત રહે, નિરસભિક્ષાની નિંદા ન કરે,
સાધારણ ઘેર ભિક્ષા લે [૫૦] મધુર સંગીત કે ભયાવહ શબ્દોમાં રાગ-દ્વેષ ન કરે [૫૦૯] વિવિધ વાદોથી વિચલીત ન થાય, વિવિધ ગુણધર હોય [૫૧૦] અશિલ્પજીવી યાવતુ એકાકી હોય તે ભિક્ષુ
અધ્યયન-૧૬-“બ્રહ્મચર્યસમાધિસ્થાન” [૫૧૧] દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાન, ભિક્ષુની જીવનચર્યા [૫૧૨] બ્રહ્મચારીની યોગ્ય વસતિ, વસતિ અભાવે થતા દોષ [૫૧૩] સ્ત્રી સાથે વાર્તાલાપ નિષેધ, વાર્તાલાપથી થતી હાનિ [૫૧૪] સ્ત્રી સાથે એક આસન નિષેધ, તેનાથી થતી હાનિ [૫૧૫] સ્ત્રીના અંગોપાંગ ન જોવા, જોવાથી થતી હાનિ [૫૧] સ્ત્રીના હાસ્ય વિલાસાદિ ન જોવા, જોવાથી થતી હાનિ [૫૧૭- - મુક્ત ભોગો યાદ ન કરવા, ઉત્તેજક આહાર ન લેવો, -પ૨૧ - અતિમાત્રા એ આહાર ન લેવો, શૃંગાર ન કરવો
- મનોજ્ઞ શબ્દાદિમાં આસક્ત ન થવું, આ સર્વેથી થતી હાનિ [પરર- - ઉક્ત દશ સ્થાન વિષયક ગાથા, બ્રહ્મચારીને આ દશ -પ૩૫] સ્થાનનું સેવન તાલપુટ વિષ સમાન છે [પ૩૬- - ભિક્ષુનું ધર્મ બાગમાં વિચરણ, બ્રહ્મચર્ય મહિમા -૫૩૮] - બ્રહ્મચર્યથી મોક્ષની પ્રાપ્તિ
અધ્યયન-૧૭-“પાપશ્રમણ” [પ૩૯] નિર્ગથ ધર્મ પ્રાપ્તિ, છતાં પછીથી સ્વચ્છેદ વિહાર [૫૪૦- પ્રમાદી, સ્વાધ્યાય વિમુખ નિદ્રાશીલ, જ્ઞાનદાતાનિંદક, -૫૪૪] અવિનયી, અભિમાની, જીવવિરાધક-પાપશ્રમણ છે. [૫૪૫- - અપ્રમાર્જિત સંથારા સેવી, ઈર્યાસમિતિ ઉલ્લંઘક, ક્રોધી -૫૪૭] અવિધિ પ્રતિલેખક છે તે પાપ-શ્રમણ છે [૫૪૮- - ગુરુ અવલેહના કર્તા, માયી, વાચાળ, માની, લોભી, વિષયી -પપ00 લોલુપ, દ્વેષી, કલહપ્રિય છે તે પાપશ્રમણ છે
મુનિ દીપરત્નસાગર સર્જિત
324
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ