________________
ઉત્તરજ્જીયણ– અધ્યયન. ૨૯, ---
[૧૧૪૨- - સુખશાતાનું ફલ, અપ્રતિબદ્ધતાનું ફળ -૧૧૪૫] - વિવિક્ત શયનાશનનું ફળ, વિનિવર્તનાનું ફળ [૧૧૪૬- - સંભોગ-ઉપધિ-આહારના પ્રત્યાખ્યાનનું ફળ -૧૧૫૨] - કષાય, યોગત્રય, - શરીરના પ્રત્યાખ્યાનનું ફળ [૧૧૫૩- - ભક્ત પ્રત્યાખ્યાન, સદભાવ પ્રત્યાખ્યાનનું ફળ -૧૧૫૭] - પ્રતિ રૂપતાનું ફળ, વૈયાવૃત્યનું ફળ [૧૧૫૮- - સર્વગુણ સંપન્નતાનું ફળ, વીત રાગતાનું ફળ -૧૧૬૨] - ક્ષમા-મુક્તિ-ઋજુતા-મૃદુતાના ફળ [૧૧૬૩ - ભાવસત્ય-કરણસત્ય-યોગસત્યના ફળ -૧૧૬૮] - મનોગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિના ફળ [૧૧૬૯- - મન-વચન-કાયાની સમધારણતાના ફળ
-૧૧૮૦] - જ્ઞાન-દર્શન-ચારિત્ર-સંપન્નતાના ફળ, -શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિયોના નિગ્રહના ફળ
[૧૧૮૧] - ક્રોધ-માન-માયા અને લોભના વિજયના ફળ [૧૧૮૫] - પ્રેમ, રાગ, દ્વેષ, મિથ્યાદર્શન વિજયનું ફળ [૧૧૮૬] યોગ નિરોધ પ્રવૃત્તિ, શુક્લધ્યાન, કર્મક્ષય [૧૧૮૭] પૂર્ણતયા શરીરત્યાગ, ઋજુગતિ, સિદ્ધિ-મોક્ષ [૧૧૮૮] અધ્યયન ભ૦ મહાવીર દ્વારા પ્રરૂપિત છે
અધ્યયન-30-“તપોમાર્ગગતિ”
[૧૧૮૯- - તપ દ્વારા કર્મક્ષય, જીવ અનાશ્રવી ક્યારે બને ? -૧૧૯૩] - કર્મક્ષયનું ઉપાય કથન, જળાશયનું દૃષ્ટાંત [૧૧૯૪- - તપથી નિર્જરા, તપના બાહ્ય-અત્યંતર બે ભેદ -૧૨૦૧] - અનશન તપના વિવિધ ભેદ અને પેટા ભેદો -૧૨૧૪] - ઉણોદરીના પાંચ ભેદ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પર્યવ [૧૨૧૫- - ભિક્ષાચર્યા તપના ભેદ, રસપરિત્યાગ તપ -૧૨૧૮] - કાયક્લેશ અને વિવિક્તશયનાશયન તપનો અર્થ [૧૨૧૯- - આત્યંતર તપ કથન, આત્યંતર તપના છ ભેદ -૧૨૨૪] - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચય, સ્વાધ્યાય, ધ્યાન અને [૧૨૨૫] કાયોત્સર્ગ તપનો અર્થ અને ભેદનું વર્ણન
અધ્યયન-૩૧-‘ચરણવિધિ”
[૧૨૨૬] ચરણવિધિ કથનપ્રતિજ્ઞા, ચારિત્રથી મોક્ષ
મુનિ દીપરત્નસાગર સર્જિત
331
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ