________________
.આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા, ૧ (અધ્યયન, ૫), ઉદ્દેશક. ૧.. [૪૮] વસ્ત્ર સુકાવવાની વિધિ
(૫) ઉદ્દેશક-૨-“વસ્ત્ર ધારણ વિધિ” [૪૮૩] - વસ્ત્ર જેવું પ્રાપ્ત થાય તેવું જ ધારણ કરવું
- વસ્ત્ર ધોવા – રંગવાનો નિષેધ
- ભિક્ષાર્થે – સ્વાધ્યાયાર્થે કે ધૈડિલ ભૂમિમાં જતા બધાં વસ્ત્રો સાથે રાખે [૪૮] - પડિહારી વસ્ત્ર પરત કરવાની વિધિ
- પડિહારી વસ્ત્ર માયાપૂર્વક યાચના નિષેધ [૪૮૫] - સુંદર વસ્ત્રને ખરાબ અને ખરાબ વસ્ત્રને સુંદર ન કરે
- અન્ય વસ્ત્ર પ્રલોભનથી સ્વ વસ્ત્રનો વિનિમય ન કરે કે મજબુત વસ્ત્ર ફાડે નહીં. - વસ્ત્ર લુંટાવાના ભયથી ઉન્માર્ગ ગમન ન કરે - ચોર વગેરેના ઉપદ્રવ સમયે સમભાવ ધારણ કરે
--------*---- ચૂલિકા-૧-(અધ્યયન-૬) “પારૈષણા”
ઉદ્દેશક-૧[૪૮] પાત્ર ગ્રહણ અને ધારણ વિધિ
- ત્રણ પ્રકારના પાત્ર - સાધુ એક જ પાત્ર રાખ, પાત્ર યાચનાર્થે અર્ધા યોજનથી દૂર ન જાય, - એક કે અનેક સાધર્મિકના ઉદ્દેશથી બનેલ પાત્ર લેવાનો નિષેધ - શ્રમમ સમૂહને આશ્રીને કે ગણતરી કરીને બનેલ પાત્ર લેવાનો નિષેધ - બહુમૂલ્ય પાત્ર કે બહુમૂલ્ય બંધનથી બાંધેલ પાત્ર લેવાનો નિષેધ - પાત્ર પ્રતિજ્ઞા ચાર-કોઈ એક પાત્ર, દષ્ટપાત્ર, તુચ્છપાત્ર, પરિભક્ત પાત્ર - પાત્ર યાચના વિધિ, - સમયાવધિથી ન લે, લેપ કરીને આપે તો ન લે, - સચિત્તાદિ ખાલી કરીને આપે તો ન લે, ભોજનયુક્ત પાત્ર ન લે - પાત્ર પ્રતિલેખનાદિ કરીને લે, પાત્રની પ્રમાર્જના કરે
(૬) ઉદ્દેશક-૨ [૪૮૭] પાત્ર પડિલેહણ – પ્રમાર્જન બાદ ભિક્ષાર્થે જવું [૪૮૮] - પાણી ગ્રહણ વિધિ, અપ્રાસુક પાણી આવી જાય તો પરઠવવાની વિધિ
- ભિક્ષા, સ્વાધ્યાય, જીંડીલ આદિ સ્થાને જતા નવા પાત્ર સાથે જ રાખે - વરસાદ, ધુમ્મસ, આદિમાં બધા પાત્ર સાથે રાખવાનો નિષેધ
----*----*----
મુનિ દીપરત્નસાગર સર્જિત
31
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ