________________
...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા, ૧ (અધ્યયન. ૪), ઉદ્દેશક. ૧... - રાજાના જય-વિજય સંબંધિ કથનનો નિષેધ - આકાશ, વર્ષા, રામ વગેરે સંબંધિ વિવેકપૂર્ણ ભાષાપ્રયોગ વિધિ
(૪) ઉદ્દેશક-૨-ક્રોધાદિ ઉત્પત્તિવર્જન [૪૭૦] - ગંડી-કુષ્ટી-લંગડો ઈત્યાદિ ભાષા પ્રયોગ નિષેધ
- ક્રોધ ઉત્પન્ન ન કરાવે તેવા ભાષા પ્રયોગનું વિધાન
- કોટ-કિલ્લો આદિ જોઈને સાવદ્ય ભાષા ન બોલે પણ નિરવદ્ય ભાષા બોલે [૪૭૧] આહાર સંબંધે સાવદ્ય ભાષા નિષેધ, નિરવદ્ય ભા, પ્રયોગ વિદાન [૪૭૨] - મનુષ્ય, પશુ, પ્રાણી, વૃક્ષ, ફળ, ધાન્ય આદિ સંબંધે સાવદ્યભાષા નિષેધ
- મનુષ્ય, પશુ આદિ સર્વે સંબંધે નિરવદ્ય ભાષા પ્રયોગ વિધિ [૪૭૩] - શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ સંબંધે સાવદ્ય ભાષા નિષેધ
- શબ્દાદિ વિષયોમાં નિરવદ્ય ભાષા પ્રયોગ વિધિ [૪૭૪] ક્રોધાદિનો ત્યાગ કરી નિર્દોષ ભાષા બોલવાનો ઉપદેશ
----*----*----
ચૂલિકા-૧-(અધ્યયન-૫) - “વૌષણા”
ઉદ્દેશક-૧-“વા ગ્રહણ વિધિ” [૪૭૫] - છ પ્રકારના વસ્ત્ર, -સાધુ માટે એક વસ્ત્રનું વિધાન, સાધ્વી માટે ચાર વસ્ત્રનું વિધાન [૪૭] વસ્ત્રાર્થે અર્ધ યોજનથી દૂર જવાનો નિષેધ [૪૭૭] વસ્ત્ર ગ્રહણ વિધિ અને નિષેધ (આહાર ગ્રહણ વિધિ અનુસાર) [૪૭૮] સાધુ નિમિત્તે ખરીદેલ, ધોયેલ આદિ વસ્ત્ર ગ્રહણ નિષેધ અને વિધિ [૪૭૯] બહુમૂલ્ય કે ચામડા આદિના વસ્ત્ર આદિનો નિષેધ [૪૮૦] - ચાર પ્રકારે વસ્ત્ર પ્રતિજ્ઞાપૂર્વક વસ્ત્ર યાચના કરે – ગ્રહણ કરે
- છ પ્રકારના વસ્ત્રમાંથી કોઈ એકનો સંકલ્પ-યાચના-સ્વાભાવિક પ્રાપ્તિ - દૃષ્ટ વસ્ત્રનો મનો સંકલ્પ કરી ગ્રહણ કરવું, - પરિભક્ત વસ્ત્ર ગ્રહણ કરવું - તુચ્છ પ્રાન્ત વસ્ત્ર ગ્રહણ કરવું,
- વસ્ત્ર ગ્રહણ વિધિ, - ગૃહસ્થ સમયની અવધિ આપે તો ન કલ્પ - પશ્ચાત કર્મ યુક્ત, સુગંધિત કરે, ધોઈને આપે આદિ દોષ વાળું ન કલ્પ
- વસ્ત્ર ગ્રહણ કરતા પહેલા તેનું પ્રતિલેખન કરે [૪૮૧] - જીવાદિ વ્યાપ્ત વસ્ત્ર ગ્રહણ ન કરે,
- અત્યંત જીર્ણ, અર્ધવ કે દાતાની રુચિ રહિતનું વસ્ત્ર ન કલ્પ - જીવાદિ રહિત, પ્રમાણોપેત, ટકાઉ, દાતાની ઈચ્છાનુસારનું નિર્દોષ વસ્ત્ર કલ્પ
- વસ્ત્ર સુગંધિત ન કરે, ધોઈને નવા દેખાડવા પ્રયત્ન ન કરે. મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
30