________________
... વવહાર – ઉદ્દેશક. ૭ [૧૯૫] - સ્વ અર્થે દીક્ષા દેવી, આચાર શિક્ષણ, આહાર દાન, -૧૬૮] પદવીદાનાદિ ન કલ્પે, બીજાને અર્થે કલ્પે [૧૬૯ - વિકટ દિશામાં વિહાર-સાધુને કલ્પ, સાધ્વીને નહીં -૧૭૨] - વિકટ દેશને વિશે ક્ષમાયાચનાનું કલ્પ્યાકલ્પ્યત્વ [૧૭૩] - વિકાલે સ્વાધ્યાયનું કલ્પ્યાકલ્પ્યપણું -૧૭૭] - અસ્વાધ્યાય કાલે સ્વાધ્યાય નિષેધ, કાલે કરવો શારીરિક અસાયમાં સ્વાધ્યાય નિષેધ
[૧૭૮- - સાધ્વીને ઉપાધ્યાય, આચાર્ય પદ અને દીક્ષા પર્યાય -૧૮૦] - સાધુ-સાધ્વી મૃતક પરઠવવાની વિધિ આદિ
[૧૮૧
- સાતર વસતિને ભાડે આપે કે વેચે ત્યારે ત્યાં રહેલા સાધુ-સાધ્વીના આહારાદિના વિધિ-નિષેધ
-૧૮૨]
[૧૮૩]
પિતાના ઘેર રહેતી વિધવા સ્ત્રીની વસતિ યાચના-વિધિ
[૧૮૪
રસ્તામાં કે શૂન્ય સ્થાનમાં પણ અવગ્રહયાચના નવો રાજા થાય ત્યારે અવગ્રહ યાચનાની વિધિ
-૧૮૬]
ઉદ્દેશક-૮[૧૮૭] - સ્થવિરની આજ્ઞાનુસાર જ શય્યા-સંથારો કલ્પે [૧૮૮
-૧૯૧]
શેષકાળ કે વર્ષાવાસ માટે વજનમાં હલકો સંથારો લેવો - સ્થિવરવાસ સ્થવિરના ઉપકરણ, આજ્ઞા લેવાની વિધિ [૧૯૨- - પાછા દેવા યોગ્ય શય્યા-સંથારા વિશે આજ્ઞાગ્રહણ વિધિ -૧૯૫] - પાડિહારિક અને શિષ્યને કલહ થાય તો શાંત કરવો
[૧૯૬] - એક સાધુનું પડી ગયેલ ઉપકરણ બીજા સાધુ લે ત્યારે કઈ –
-૨૦૦] એકમેક માટે પાત્ર લેવા કલ્પે પણ આજ્ઞારહિત બીજાને આપી દેવા ન કલ્પે [૨૦] ઉણોદરીના પાંચ ભેદ
-
ઉદ્દેશક-૯
સજ્જાતરનો કયો આહાર કલ્પે અને કયો ન ક૨ે તે સંબંધે વિવિધ સૂત્રો
- સાત, આઠ નવ, દશ દિવસની ભિક્ષુપ્રતિમાઓ
[૨૦૩
-૨૩૬]
[૨૩૭
-૨૪૦] તેના દિવસો, દત્તિ, પાલનની વિધિ
[૨૪૧
-
- લઘુ અને મહામોકપ્રતિમા-તેનો કાળ, સ્થળ, દિવસ, -૨૪૩] તપ, વિધિ, પરિપાલના
મુનિ દીપરત્નસાગર સર્જિત
294
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ