________________
... વવહાર - ઉદ્દેશક. ૪ ... -૧૨૬] ત્યારે તેમનો વંદનાદિ વ્યવહાર
ઉદ્દેશક-૫[૧૨૭ - શેષકાળમાં વિચરણ-પ્રવ્રતિનીને અન્ય બે સાથે અને -૧૩૦] ગણાવચ્છેદણીને અન્ય ત્રણ સાથે કલ્પ [૧૩૧- - ચોમાસામાં વિચરણ-પ્રવર્તિનીને અન્ય ત્રણ સાથે અને -૧૩૪] ગણા છેદણીને અન્ય ચાર સાથે કલ્પ [૧૩૫- - ગામ, નગરી આદિમાં ઘણાં પ્રવતિની કે ગણાવદણી-૧૩૬] માટે પણ બંને કાળમાં ઉપરોક્ત નિયમ જાણો [૧૩૭- - ચોમાસા કે શેષકાળમાં વિચરતા જો કોઈ પ્રવર્તિની આદિ -૧૩૮] કાળ કરે તો અન્યને તે-તે પદવીએ સ્થાપવાની વિધિ [૧૩૯- - બિમાર કે વેશ મૂકીને જતા પ્રવર્તિની આદિની આજ્ઞાનુસાર -૧૪૦] બીજાને પદવી આપે, ગણ વિરોધ હોય તો તે પદવી મુકી દે [૧૪૧- - તરુણ સાધુ કે સાધ્વી નિસીહ સૂત્રને પ્રમાદથી ભૂલી જાય તો -૧૪૪] પદવી ન આપવી, રોગથી ભૂલે અને ફરી ભણી લે તો તેમને પદવી આપવી,
વિસ્મૃત થાય તો ફરી પણ ભણવું [૧૪૫- - યોગ્ય આલોચના દાતા પાસે આલોચના કરવી, તે ન હોય તો -૧૪૬] પરસ્પર આલોચના કરવી, આલોચના પછી વૈયાવચ્ચ કલ્પ [૧૪૭ - સાધુ-સાધ્વીને વિજાતીય સેવા લેવી ક્યારે કલ્પ ?
ઉદ્દેશક-૬[૧૪૮] - સ્થવિરની આજ્ઞા વિના સ્વજનને ત્યાં ભિક્ષા જવું ન કલ્પ
- આજ્ઞાપૂર્વક કલ્યું, ત્યાં આહાર લેવાની વિધિ [૧૪૯] - આચાર્ય-ઉપાધ્યાય, ગણાવચ્છેદકના અતિશયો -૧૫] - સાધુ સાધ્વીને સર્વત્ર-નિશીથ સૂત્રના જ્ઞાતા સાથે જ રહેવું
કહ્યું, તે સિવાય રહે તો પ્રાયશ્ચિત્ત [૧૫૫] હસ્તકર્મ કે મૈથુન સંબંધિ કારણ, પ્રાયશ્ચિત્ત [૧૫- - અન્ય ગણથી આવેલ અનાલોચિત ખંડિતાદિ આચારવાળા -૧૫૯] સાધ્વીના સંબંધે વિધાન
ઉદ્દેશક-૭[૧૬૦- - અન્ય ગણના સાધુ-સાધ્વીને સ્વગણ સ્થાપન વિધિ -૧૬૪] - સાધુ-સાધ્વીને માંડલી બહાર કરવાના વિધિ-નિષેધ મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
293