SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ [.90 -.૬૭] [.૬૮ -.૭૫] [.૭૬ -.99] [.૭૮ •.૯૪] [.૯૫ -.૯૮] [.૯૯ વવહાર – ઉદ્દેશક. ૩ ... ઉદ્દેશક-૩ - ગણ પ્રમુખ પદ ધારણ કરનારનું જ્ઞાન, પરિવાર, સ્થવિરની આજ્ઞાની જરૂર, આજ્ઞારહિત ધારે તે પ્રાયશ્ચિત્ત - ઉપાધ્યાય પદ, આચાર્ય-ઉપાધ્યાય પદ, આચાયાદિપદવી માટે આવશ્યક દીક્ષાપર્યાય, જ્ઞાન અને અન્ય ગુણો - તરુણ સાધુને આચાર્ય-ઉપાધ્યાયાદિની અને સાધ્વીને પ્રવર્તિનીની નિશ્રા વિના ન રહે, કાળ કરે તો બીજાને સ્થાપવા - મૈથુન સેવીને પદવી આપવી ક્યારે કલ્પે, ક્યારે ન કલ્પે - માયા મૃષાવાદીને કોઈપણ સંજોગોમાં પદવી આપવી ન કલ્પે ઉદ્દેશક-૪ - શેષ કાળમાં વિચરણ-આચાર્ય ઉપાધ્યાયને અન્ય એક – સાથે અને ગણા વચ્છેદક ને અન્ય બે સાથે કલ્પે · ચોમાસુ આચાર્ય ઉપાધ્યાયને અન્ય બે સાથે અને ગણાવચ્છેદકને અન્ય ત્રણ સાથે રહેવું કલ્પે -૧૦૨] [૧૦૩ - ગામ, નગરાદિમાં ઘણાં આચાર્ય ઉપાધ્યાય કે ગણાચ્છેદક -૧૦૪] માટે પણ શેષકાળ અને ચોમાસામાં ઉપરોક્ત નિયમ જાણવો ચોમાસામાં વિચરણ કરતા જો કોઈ આચાર્યાદિ કાળ કરે તો અન્યને આચાર્યાદિ રૂપે સ્થાપવા આદિની વિધિ [૧૦૫ -૧૦૬] [૧૦૭ બીમાર કે વેશ મૂકીને જતા આચાર્યાદિની આજ્ઞાનુસાર બીજાને પદવી આપવી, ગણ વિરોધ હોય તો તેણે પદવી છોડી દેવી -૧૦૮] [૧૦૯ - ઉપસ્થાપના યોગ્યને ઉપસ્થાપના ન કરે તો આચાર્ય -૧૧૧] ઉપાધ્યાયાદિને પ્રાયશ્ચિત્ત અને તેનો અપવાદ [૧૧] જ્ઞાનાદિ નિમિત્તે અન્ય ગચ્છ, સ્વીકારીને વિચરતા સાધુને રત્નાદિક તથા બહુશ્રુતની નિશ્રાનું વિધાન [૧૧૩] અનેક સ્વધર્મી સાથે વિચરવા સ્થવિરની આજ્ઞા લેઆજ્ઞા સિવાય વિચરે તો પ્રાયશ્ચિત્ત [૧૧૪- - અન્યગચ્છમાં જવા નીકળેલ સાધુ પાંચ રાત્રિ કે તેથી વધુ આજ્ઞા વિના વિચરે ત્યારે આવતા પ્રાયશ્ચિત્તના વિધાનો -૧૧૭] [૧૧૮] શિષ્ય અને રત્નાધિકના પરિવાર તથા બહુશ્રુતતાને આધારે તેમનાં પરસ્પર વિનય અને ભક્તિ -૧૧૯] [૧૨૦ - બે સાધુ, કે પદસ્થ, ઘણાં સાધુ કે પદસ્થો સાથે વિચરે મુનિ દીપરત્નસાગર સર્જિત 292 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy