SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ વવહાર-છેદસૂત્ર-૩-વિષયાનુક્રમ ઉદ્દેશક-૧[.૧ - માયા સહિત અને માયારહિત આલોચનાના પ્રાયશ્ચિત્ત સંબંધી સૂત્રો -.૧૮] - એકથી છ માસ સુધીના પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન, - એક વખત દોષ સેવે કે વારંવાર સેવે, - દોષની આલોચનાની બે ચઉભંગી-ક્રમથી, માયાવિષયક [.૧૯] પ્રાયશ્ચિત્ત વાળા અને પ્રાયશ્ચિત્ત વિનાના સાધુ સ્થવિરની આજ્ઞા સિવાય એકમેક સાથે વ્યવહાર કરે તો પ્રાયશ્ચિત્ત [.૨૦- - પરિવાર કલ્પ સ્થિત સેવા માટે બીજે જાય ત્યારે વિધિ .૨૫] - ગણથી નીકળેલ સાધુ, ગણિ આદિને પુનઃપ્રવેશની વિધિ [.ર૬- - પાર્શ્વસ્થ, સ્વચ્છેદાદિ પાંચેની પુનઃગણ પ્રવેશ વિધિ -.૩૨] - પાખંડી કે ગૃહસ્થપણું સ્વીકાર્યા પછી પુનઃ ગણ પ્રવેશ-વિધિ [.૩૩- - આલોચના દાયક સ્વગચ્છના ન મળે તો તેના વિકલ્પો -.૩૫] - કોઈજ આલોચના દાતા ન મળે તો સ્વયં કરવાની વિધિ ઉદ્દેશક-૨[.૩૬- - બે કે અનેક સાધુ સાથે વિચરતા હોય ત્યારે તેમાંના એક-.૩૯] બંને, એક-અનેક દોષી હોય તો પ્રાયશ્ચિત્તાદિ વિધિ [.૪૦] પરિવાર કલ્પસ્થિત બિમાર સાધુનું દોષ સેવન-પ્રાયશ્ચિત્ત [.૪૧- - ગણથી બહાર કાઢવાનો નિષેધ સૂચવતા સૂત્રો-પ૨] પરિવાર કલ્પસ્થિત ગ્લાનને, પારાંચિક પ્રાયશ્ચિત્ત વાહકને તથા વિક્ષિપ્તચિત્ત, ઉન્મત્ત, યક્ષાવિષ્ટ, ઉપસર્ગ પીડિત, ક્રોધાંધ, ભક્તપાન પ્રત્યાખ્યાની આદિ સાધુ [.૫૩- - અનવસ્થાપ્ય કે પારંચિકને ગૃહસ્થ વેષ આપીને પુનઃ -.૫૮] ગણમાં દાખલ કરવા વિષયક વિધિ [૫૯] આળ ચઢાવે ત્યારે તેની સત્યતા તપાસી પ્રાયશ્ચિત્ત દે કિ0] મોહમત્તનો ગણત્યાગ અને પુનઃ પ્રવેશ વિધિ [.૩૧] યોગ્ય પદવીધરના અભાવે અલ્પકાળ પદવીદાન વિધિ [.વર- - પારિવારિક-અપારિહારિકનો પરસ્પર વ્યવહાર આદિ . લપા - સ્થવિર માટે પરિવાર કલ્પસ્થિત આહાર લાવે ત્યારે આહાર અને પાત્ર સંબંધિ વિધિ મુનિ દીપરત્નસાગર સર્જિત 291 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy