________________
...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૧ (અધ્યયન. ૨), ઉદ્દેશક. ૩...
[૪૩૪- સંથારાની ચાર પ્રતિજ્ઞા
-૪૩૬] - સંથારાનું ચોક્કસ નામ આપી યાચના કરે, “આમાંનો કોઈ એક” એ રીતે
- ઉપાશ્રયમાં વિદ્યમાન સંથારો ગ્રહણ કરે અન્યથા ઉત્ક્રુટક આસને રહે
- શિલા કે કાષ્ઠ સંથારો ગ્રહણ કરે અન્યથા ઉત્કટુક આસને રહે [૪૩૭] પ્રતિજ્ઞાવંત શ્રમણ અન્યોન્ય અનુમોદના ભાવે રહે, નિંદા ન કરે [૪૩૮- સંથારો પરત કરવાની વિધિ
-૪૩૯] - જીવજંતુ સહિત સંથારો પરત ન કરે, જીવજંતુ રહિત પરત કરે. [૪૪૦] મળ-મૂત્ર ત્યાગ કરવાની ભૂમિનું પ્રતિલેખન કરે, ન કરવાથી થતા દોષો [૪૪૧] આચાર્ય આદિનું શય્યા સ્થળ છોડી અન્યત્ર સંથારા ભૂમિ શોધે, પ્રમાર્જના કરે [૪૪૨- - પરસ્પર સ્પર્શ ન થાય તે રીતે શયન કરે, મુખ ઢાકીને ઉચ્છવાસ આદિ પ્રવૃત્તિ કરે -૪૪૩] -મળદ્વાર પર હાથ રાખીને અપાનવાયુ છોડે [૪૪૪] સમ-વિષમ શય્યામાં સમભાવ રાખવો
----X----X----
ચૂલિકા-૧-(અધ્યયન-૩) “ઇ” ઉદ્દેશક-૧
[૪૪૫] વર્ષાકાળમાં વિહાર નિષેધ
=
[૪૪૬] વર્ષાવાસની સ્થળ પસંદગી – ક્યાં કરવું – ક્યાં ન કરવું [૪૪૭] વર્ષાવાસ પશ્ચાત્ પણ જીવ-જંતુ યુક્ત માર્ગ હોય તો વિહાર-નિષેધ [૪૪૮] ગામાનુગામ વિચરતા જયણા પૂર્વકવિહાર કરે
- જીવાકુલ માર્ગે ન જાય, અન્ય માર્ગે ચાલે, અન્ય માર્ગભાવે વિહાર-વિધિ [૪૪૯] મ્લેચ્છ કે અનાર્યઆદિ ઉપદ્રવવાળા માર્ગે વિહાર ન કરે, અન્ય માર્ગે કરે [૪૫૦] અરાજક આદિ પ્રદેશમાંથી થઈ ન વિચરે પણ અન્ય માર્ગે વિચરે [૪૫૧] લાંબી અટવીવાળા માર્ગે ન જાય, તે માર્ગે જવાથી થતી હાનિ [૪૫૨] - ક્રીતાદિ દોષયુક્ત કે બહુ દૂર જનારી નૌકામાં બેસવાનો નિષેધ તિર્યગ્ગામિની નૌકામાં બેસવાનું વિધાન અને બેસવાની વિધિ [૪૫૩] નૌકામાં બેસવાની વિધિ – કર્તવ્ય અકર્તવ્ય.
(૩) ઉદ્દેશક-૨
[૪૫૪] નાવમાં બેસેલ સાધુ ગૃહસ્થે કથિત ઉપકરણ ગ્રહણ ન કરે [૪૫૫] નાવમાં બેસેલ સાધુને કોઈ કારણે ફેંકી દે તો સાધુએ કરવાનું કર્તવ્ય [૪૫૬] નાવમાંથી પાણીમાં ફેંકાઈને તણાતા સાધુ શું કરે તે વિધિ [૪૫૭]વિહારમાં ચાલતા-ચાલતા વાત કરવાનો નિષેધ
મુનિ દીપરત્નસાગર સર્જિત
28
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ