SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૧ (અધ્યયન. ૨), ઉદ્દેશક. ૨... -૪૦૯] - સાધુની પરસેવાદિ દુર્ગંધ પ્રત્યે શૌચવાદી ગૃહસ્થને ધૃણા આદિ થાય - સરસ ભોજનો જોઈ આસક્તિ થાય - લાકડાનું છેદનભેદન, અગ્નિકાયારંભ થાય - રાત્રિના દ્વાર ખોલવાથી ચોર પ્રવેશનો સંભવ [૪૧] - જીવજંતુવાળા ઘાસ વગેરે હોય તે ઉપાશ્રયમાં ન રહે જીવજંતુ રહિત ઘાસ વગેરે હોય તે ઉપાશ્રયમાં પ્રમાર્જનાદિ કરી રહે [૪૧૧] સ્વધર્મીનું આવાગમન વિશેષ હોય ત્યાં રહેવાનો નિષેધ [૪૧૨] માસકલ્પ કે ચાતુર્માસ રહ્યા હોય ત્યાં રહેવાનો નિષેધ [૪૧૩] ઉક્તસ્થાનમાં શય્યા-શ્રમણાદિના સામાન્ય સ્થાને અન્યમતી હોય તો રહી શકે. [૪૧૪] અભિક્રાંત શય્યા-શ્રમણાદિના સામાન્યસ્થાને અન્યમતી હોય તો રહી શકે. [૪૧૫] અનભિક્રાંત શય્યા-ઉક્તસ્થાનમાં પહેલેથી કોઈ અન્યમતી ન હોય તો નિષેધ [૪૧૬] વર્જ્યક્રિયા વસતિ – સ્વ વસતિ સાધુને આપી, બીજે મકાન બનાવે તો નિષેધ [૪૧૭] મહાવર્જ્યક્રિયા-શ્રમણાદિની ગણતરી કરી બનાવેલ વસતિમાં રહેવાનો નિષેધ [૪૧૮] સાવદ્યક્રિયા વસતિ – માં રહેવાનો નિષેધ [૪૧૯] મહાસાવદ્યક્રિયા વસતિમાં – રહેવાનો નિષેધ = [૪૨૦] અલ્પક્રિયા વસતિમાં રહેવાનું વિધાન (૨) ઉદ્દેશક-૩ [૪૨૧] ઉપાશ્રયના દોષોનું કથન અને તેની યથાર્થતા [૪૨] બહુ નાના દ્વારવાળા કે અનેક શ્રમણાદિ રહ્યા હોય તે ઉપાશ્રયનો નિષેધ [૪૨૩] ઉપાશ્રય-યાચના વિધિ [૪૨૪] - શય્યાત્તરના નામ ગોત્ર પુછવા, - શય્યાતરના આહારનો નિષેધ [૪૨૫] ગૃહસ્થ સંસર્ગયુક્ત-અગ્નિકાય અપ્લાય આરંભવાળી વસતિનો નિષેધ [૪૨૬] ગૃહસ્થ ગૃહ મધ્યે આવાગમન માર્ગયુક્ત ઉપાશ્રયમાં રહેવાનો નિષેધ [૪૨૭- - નિમ્મોકિત કારણનો સંભવ હોય ત્યાં નિવાસ – આદિનો નિષેધ -૪૩૨] - ગૃહસ્થના ઘરમાં ગૃહક્લેશ ગૃહસ્થના ઘરમાં તૈલ આદિ મર્દન, સુગંધી પદાર્થોથી અલ્ટંગનાદિ ગૃહસ્થના ઘરમાં પરસ્પર સ્નાનાદિ, જળક્રિડા . - ગૃહસ્થના ઘરમાં નગ્ન-અર્ધનગ્ન સ્ત્રી, વિકારવર્ધક ભિંતચિત્રો [૪૩૩] - કેવો સંથારો ન લેવો ? બંધવાળો હોય, મુનિ દીપરત્નસાગર સર્જિત - જીવજંતુ વાળો હોય, ભારે હોય, અપડિહારી હોય, શિથિલ - ઉક્ત દોષ રહિત સંથારો દાતા આપે તો ગ્રહણ કરે ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 27
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy