SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ . નિસીહ – ઉદ્દેશક. ૧૧ ... ઉદ્દેશક-૧૧ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૬૫૫- - પાત્ર સંબંધિ મર્યાદાનો ભંગ-દ્રવ્યથી, ક્ષેત્રથી -૭૧૭] - ધર્મનિંદા, અધર્મપ્રશંસા, અન્યતીર્થિક કે ગૃહસ્થના પગ પ્રમાર્જનાદિ સૂત્ર ૧૩૩ થી ૧૮૫માંના કોઈ દોષ સેવે [૭૧૮- પોતાને કે બીજાને ડરાવે, આશ્ચર્ય પમાડે, વિપરીત વર્તે -૭૨૫] - વિપરીત વસ્તુ પ્રશંસા, દુશ્મન રાજ્યોમાં આવાગમન [૭૨૬- - દિવસ ભોજન નિંદા, રાત્રિભોજન પ્રશંસા, ભોજન ચઉભંગી, -૭૩૪] - ભોજન સંનિધિ, સંનિધિ આહાર લે, નિષિદ્ધ સ્થળે ભોજન [૭૩૫- - નૈવેદ્ય પીંડ ગ્રહણ, સ્વચ્છાંદાચારીની પ્રશંસા આદિ -૭૪૦] - અયોગ્યને દીક્ષાદિ, અયોગ્ય પાસે સેવા લેવી-દેવી [૭૪૧- -જિન કલ્પી સાથે નિવાસ, સંનિધિ સુંઠાદિ ખાવા, -૭૪૬] બાળ મરણે મરવું આદિ ઉદ્દેશક-૧૨ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૭૪૭- - કોઈ પ્રાણીને બાંધવો કે મુક્ત કરવા, નિયમભંગ -૭૫૧] - વનસ્પતિયુક્ત આહાર કરે, રોમયુક્ત ચર્મ રાખે [૭૫૨- - આચ્છાદિત પીઠ ઉપર બેસે, અન્યતીર્થિકાદિ પાસે વસ્ત્ર -૭૫૫] સીવડાવે, છ કાય વિરાધના, સચિત્ત વૃક્ષારોહણ [૭૫૬- - ગૃહસ્થના વસ્ત્રાદિનો ભોગ, ચિકિત્સા કરણ, -૭૬૧] સચિત્ત પાણી યુક્ત વાસણથી આપેલ આહાર લે [૭૬૨- - વિભિન્ન દર્શનીય સ્થળ આદિ જોવા જવું કે વિચારવું -૭૮૮] - રૂપ આસક્તિ, કાળ કે ક્ષેત્રાતિક્રાંત આહાર લે - વિલેપન વિશે ચઉભંગી, મહાનદી બે-ત્રણ વાર પાર કરે ઉદ્દેશક-૧૩ [લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] સચિત્ત કે જીવાકૂલ ભૂમ્યાદિ ઉપર બેસવું વગેરે કરે [૭૮૯-૮૦૪] - અન્યતીર્થિકાદિને શિલ્પ, શ્લોકાદિ શીખવવા [૮૦૫” - અન્યતીર્થિકાદિને નિમિત્તાદિ કથન, માર્ગાદિ દેખાડવા -૮૬૨] - કોઈ પદાર્થમાં પ્રતિબિંબ જોવું, પાસા, કુશીલાદિને વંદન કે તેમની પ્રશંસા કરવી મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 285
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy