SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ . નિસીહ – ઉદ્દેશક. ૮. ઉદ્દેશક-૮ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો [પ૬૧- - એકલી સ્ત્રી સાથે, ધર્મશાળાદિ સ્થાનોમાં વિચરણાદિ કરે -પ૭૧] - સ્ત્રી પર્ષદામાં કસમયે ધર્મકથા, સાધ્વી સાથે નિષિદ્ધ ક્રિયા કરે [૫૭૨- - સ્વજન, પરજન, રાજાદિ સાથે સંપર્ક, આહાર, ભ્રમણાદિ -પ૭૯] - રાજાદિને ત્યાંના, બલિ આદિ પીંડનું ગ્રહણ કરવું ઉદ્દેશક-૯ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૫૮૦- - રાજપીંડ કે રાજકુલાદિ પીંડ ગ્રહણ, રાણી વગેરેને નીરખવા -૫૮૯] - મૃગયાદિ અર્થે નીકળેલ રાજાદિનો આહાર લેવો [પ૯૦- - રાજાદિ પર્ષદા ઉઠે પહેલા તેના આહારાદિ લેવા -૫૯૬૩ - રાજાદિ નિવાસ નજીક પારિષ્ઠાપન કે અકૃત્યાદિ કરે - રાજાદિ યુદ્ધ-યાત્રાદિ અર્થે જતા-આવતા હોય ત્યારે ભિક્ષાલે [૫૯૭] - રાજાદિના અભિષેક પ્રસંગે ગમનાગમન કરે [૫૯૮--- દશ મોટી રાજધાનીમાં મહિનામાં બે-ત્રણ વાર ગમનાગમન -૬૦૭] - રાજ્યાશ્રિત પરિવારમાંથી અશનાદિ લેવા ઉદ્દેશક-૧૦ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૬૦૮- - આચાર્યાદિને કઠોર વચન કહેવા, અનંતકાય યુક્ત અને -૦૧૫] આધાકર્મી આહાર લે, નિમિત્ત કથન [૬૧૬- - શિષ્ય અપહરણ કે બુદ્ધિમાં વ્યામોહ ઉત્પન્ન કરે -કર0) - બહિર્વાસી શ્રમણને અવિધિથી વસતિ દાન [૬ર૧- - અનુપશાંત કષાયી આદિ સાથે આહારાદિ વ્યવહાર -કર૫] - પ્રાયશ્ચિત્તની વિપરીત પ્રરૂપણા કે વિપરીત પ્રાયશ્ચિત્તદે [કર૬- - પ્રાયશ્ચિત્ત વાહક સાથે આહારાદિ કરે -૬૪૧] - સંદિગ્ધ સમયે આહાર લે કે આહાર વિધિ ન સાચવે [૬૪૨- - સંદિગ્ધ સમયે આવેલ ઉબકાદિ ગળી જાય -૬૪૬] - ગ્લાનાદિની યોગ્ય વૈયાવચ્ચ ન કરે, વિહાર કરે [૬૪૭- - વર્ષાવાસમાં વિહાર, સંવત્સરીએ આહાર કે લોચ ન કરવો, - અન્યતીર્થિ આદિને પર્યુષણાકરણ, - વર્ષાવાસમાં વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરવા મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 284
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy