________________
સંથારગ-પUણય સૂત્ર-૬-વિષયાનુક્રમ
[..૧- - જિનેશ્વર દેવાદિ વંદના, સંથારાની મહત્તાનું કથન -.૧૫] - સંથારો (અંતિમ આરાધના)ની મહિમાનું વર્ણન [.૧૬- - સંથારો કરનાર આત્માના ગુણો અને વિશેષતા -.૫૦] - વિશુદ્ધ-અશુદ્ધ સંથારાનું સ્વરૂપ, સંથારાથી લાભ [.૫૧- - સંથારાની યથાર્થ આરાધના, તેનું સ્વરૂપ -.૮૮] - સંથારો કરેલ વિવિધ આત્માનું સંક્ષિપ્ત જીવન દર્શન
- અર્ણિકાપુત્ર, અંધકસૂરિ, દંડ રાજર્ષિ, સુકોશલ મુનિ - અવંતિસુકુમાલ, કાર્તિકાર્ય ઋષિ, ધર્મસિંહ, ચાણક્ય, - અમૃતઘોષ રાજર્ષિ, સિંહસેન ઋષિ, કુરુદત્ત શ્રેષ્ઠીપુત્ર,
- ચિલાતી પુત્ર, ગજસુકુમાલ ઈત્યાદિ મહાત્મા [.૮૯- - સાગારી સંથારો. ક્ષમાયાચના, ચિંતન-મનન, -૧૦૪] - મમત્વ ત્યાગ, સંઘ-આચાર્યાદિ-જીવ ક્ષમાપના [૧૦૫- - સંથારાથી કર્મક્ષય, સંથારા આરાધકને ઉપદેશ -૧૧૪] - પરિષહાદિ સહન કરવાથી થતો દૃઢ કર્મ ક્ષય [૧૧૫- - સંથારા આરાધનાથી ત્રણ ભવનમાં મુક્તિ -૧૧૭] - સંથારાનો અનેરો મહિમા [૧૧૮- - ઉત્તમાર્થરૂપ સમાધિ મરણના પ્રાપ્ત કર્તા -૧૨૧] - ઉપસંહાર-પ્રાર્થના
----*----*----
[૨૯] સંથારગ-પઈષ્ણયસૂત્ર-૬- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
276
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ