________________
તંદુલવેયાલિય-પઈણય સૂત્ર-૫-વિષયાનુક્રમ
વીર વંદના, પ્રતિજ્ઞા કથન, સો વર્ષાયુની દશ દશા, -ગર્ભસ્થ જીવના-અહોરાત્ર, મુહૂર્ત, શ્વાસોચ્છવાસ, આહાર, યોનિ સ્વરૂપ, ત્યાં જીવની સ્થિતિ, અબીજકાળ -.૧૫] - સ્ત્રીનો સંતાનોત્પત્તિ કાળ, ઉત્કૃષ્ટ પિતા સંખ્યા
-
[.૧૬
-.૨૦]
[.૨૧
-.૨૫]
[.૨૬
-.૪૨]
૨૮
[..૧
· સ્ત્રી, પુરુષ, નપુંસકનું કુક્ષીમાં સ્થાન, તિર્યંચ ગર્ભસ્થિતિ - ગર્ભસ્થ જીવનો પ્રથમ આહાર, વૃદ્ધિ ક્રમ, મળ મૂત્રાભાવ
ગર્ભસ્થ જીવને કવલાહાર અભાવ, ઓજાહાર, અંગો
- ગર્ભસ્થ જીવની નરકગતિ અને દેવગતિ, તેના કારણો
ગર્ભાવસ્થા, ગર્ભજીવ વર્ણન, સ્ત્રી-પુરુષ આદિ કેમ થાય ?
- પ્રસવના ત્રણ ભેદ, ઉત્કૃષ્ટ ગર્ભસ્થિતિ, પ્રસવ પીડા,
[૧૫૨
-૧૬૧]
-
- જન્મ અને મૃત્યુ સમયનું દુઃખ અને તેનું વિસ્મરણ • ગર્ભસ્થજીવની અશુચિ દશા,
બાલ, ક્રીડા, મંદાદિ દશ દશા, વય આશ્રિત દશ દશા
[.૪૩
-.93] - ધર્માચરણ ઉપદેશ, પુન્યકૃત્યથી લાભ, અપ્રમાદ
[.૬૪- - યુગલિક આદિ મનુષ્ય વર્ણન, સંહનન-સંસ્થાન છ-છ · અવસર્પિણી કાળનો પ્રભાવ, ધર્મીનું સારું જીવન
-.૭૦]
[.૭૧
-
-
સો વર્ષાયુમાં તંદુલાહારનું માપ, પ્રસ્થનું માન, ભોજ્યદ્રવ્ય વ્યવહાર-સૂક્ષ્મ ગણિત, અહોરાત્ર યાવત્ શત્ વર્ષના શ્વાસ એક અહોરાત્રના મુહૂર્ત, માસના મુહૂર્ત, ઋતુના મુહૂર્ત, -૧૦૧] – શતાયુ ક્ષયનો ક્રમ, ધર્માચરણ ઉપદેશ,
-.૯૨] [.૯૩
[૧૦૨] શરીર વિયોગ, અંગોપાંગ-શિરાદિ-રક્તાદિનું પ્રમાણ
[૧૦૩- - માનવ શરીરની અંદરનું દર્શન, દેહનું અશુચિ સ્વરૂપ
-૧૫૧] - જીવની રાગદૃષ્ટિ અને તે રાગ નિવારણ ઉપદેશ, સ્ત્રીઓની અશુચિદશાનું વર્ણન-વિસ્તારથી, - સ્ત્રી વાચક શબ્દોના અર્થો, સ્ત્રીના ફૂટીલ દ્રશ્ય-વર્ણન મોહાંધને ઉપદેશ નિરર્થક, મરણ સમયે ધર્મ જ શરણ,
- ધર્માચરણનો ઉપદેશ, ધર્મનું ફળ, ઉપસંહાર
-
-
[૮] તંદુલ વેયાલિય-પઈણયસૂત્ર-૫- નો
મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
275
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ