________________
| ૨૭ !
ભત્તપરિણા-પઈષ્ણય સૂત્ર-૪-વિષયાનુક્રમ
[..૧- - વીરવંદના, ભક્તપરિજ્ઞા કથન, શાસન સ્તુતિ -..૮] - જ્ઞાનરતતા ઉપદેશ, કેવળ મોક્ષસુખ વાંછા, આજ્ઞા આરાધન [..૯- - પંડિત મરણ ત્રણ ભેદે, ભક્ત પરિજ્ઞા મરણના બે ભેદ, -.૧૪] - ભક્તપરિશ્તા કથન પ્રતિજ્ઞા, આ મરણની ઉપાદેયતા [.૧૫- - ભવ સમુદ્ર સ્વરૂપ, તે તરવાની ઈચ્છા અને ગુવજ્ઞા, -૨૪] - ગુરુવંદન અને આલોચના, પ્રાયશ્ચિત્ત, મહાવ્રત સ્થાપના [.૨૫- - ઉપસ્થાપના કથન, મહાવ્રત-અણુવ્રત આરોપણા કથન -.૩૩] - ગુર્વાદિ પૂજા, દ્રવ્ય સદવ્યય, સંથારા દીક્ષા, ચારિત્ર [.૩૪- - સામાયિક ચારિત્રીની ભક્ત પરિજ્ઞા આરાધના, અનશનવિધિ -.૪૪] - સમાધિ પાન, ત્રણ આહાર ત્યાગ, આરાધનાર્થે કાઉસ્સગ્ન. [.૪૫- - અંતિમ પચ્ચકખાણ વિધિ, સઘ-આચાર્યાદિને ક્ષમાપના - ૫૯] - વંદનાદિ વડે કર્મક્ષય, આચાર્ય દ્વારા તેને હિત શિક્ષા [.૬૦- - મિથ્યાત્વનું ફળ, સમ્યકત્વ અને ધર્માનુરાગોપદેશ -.૬૯] - દર્શનભ્રષ્ટ અને ચારિત્રભ્રષ્ટનું અંતર, સમ્યકત્વ મહત્તા [.૭૦- - ભક્તિનો મહિમા, ભક્તિ રહિતતાના કટુ ફળ .૮] - નમસ્કાર મંત્રનો મહિમા, જ્ઞાનનો મહિમા, ચંચળ મન [.૮૫- - શુભધ્યાન-ઉપદેશ, શ્રતનું ફળ, જીવવધનો ત્યાગ, -.૯૬] - દયાધર્મ આદર, અહિંસાનો મહિમા, હિંસાનું ફળ [.૯૭- - ચાર અસત્યો, ચાર પ્રકારે બોલવા તેનો ત્યાગ -૧૦૧] - સત્યનો મહિમા, અસત્યનું સ્વરૂપ અને ફળ [૧૦૨- - અદત્તનો ત્યાગ, તેના કારણ, તેનું ફળ, -બ્રહ્મચર્ય પાલન, અબ્રહ્મના કટું ફળ, -૧૫૫] સ્ત્રીનું સ્વરૂપ, પરિગ્રહ ત્યાગ, પરિગ્રહનું ફળ, શલ્ય સ્વરૂપ, નિયાણું, ચાર પ્રાચ્ય વસ્તુ,
મોક્ષ સાધના, વિષયના કટુ ફળ, -ઈન્દ્રિય જય, કષાયજય, ઉપદેશામૃતથી ચિત્તશાંતિ [૧૫- - કૃત પ્રતિજ્ઞા સ્મરણ, ધૈર્ય ધારણા ઉપદેશ, ભવસમુદ્ર -૧૭૨] - ધર્મ મહિમા, નમસ્કાર મંત્ર સ્મરણ સહ પ્રાણત્યાગ, -ભક્તપરિજ્ઞા આરાધનાનું
જઘન્ય-ઉત્કૃષ્ટ ફળ, -ઉપસંહાર ગાથા, વિધિ સહ આરાધનાથી મોક્ષ [૨૭] ભત્તપરિણા-પUણયસૂત્ર-૪- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
274
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ