________________
...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૧ (અધ્યયન ૧), ઉદ્દેશક. ૭... [૩૭૩] અતિ ઉષ્ણ આહારને ઠંડો કરીને આપે તો ગ્રહણ નિષેધ [૩૭૪] વનસ્પતિ કે ત્રસકાય પ્રતિષ્ઠિત આહાર ગ્રહણ નિષેધ [૩૭૫] પાણી ગ્રહણ કરવાની વિધિ [૩૭] - સચિત્ત પૃથ્વી વગેરે પર રાખેલ છે તેવા વાસણોથી આપેલ પાણી ન લે - સચિત્ત પૃથ્વી વગેરેથી મિશ્ર થયેલ પાણી ન લે.
(૧) ઉદ્દેશક-૮[૩૭૭] પાણી વિશે વિશેષ – આંબા વગેરેનું સચિત્ત પાણી ન લે. [૩૭૮) અન્ન-પાણીને આસક્તિપૂર્વક ન સૂધે T૩૭૯- અશસ્ત્ર પરિણત-અપક્વ ને અનેષણીય જાણી ગ્રહણ ન કરે તે વસ્તુઓ-૩૮] - કંદ, પીપર, આદુ, કપિત્થ, ઊબર વગેરે, આમડાગ, સડેલો ખોળ, જુનુ મધ વગેરે
- શેરડીના ટુકડા, અંક કારેલા, સિંઘોડા, કમણ વગેરે - અગબીજાદિ, કંદલી ગર્ભ, ખજૂર ગર્ભ વગેરે - લસણ આદિ, અસ્તિક ફળ, ફણસ, શ્રીપર્ણી વગેરે અપ્રાસુક એવી આ સર્વે વસ્તુ મળે તો પણ ગ્રહણ ન કરે તે આચાર છે.
(૧) ઉદ્દેશક-૯[૩૮૩] અનેષણીય – અપ્રાસુક આહાર – નિષેધ (ઔસિકાદિ પૂર્વ પશ્ચાત્ દોષ) [૩૮૪] સ્વકુલ કે સ્વશૂર કુલમાં આહાર-યાચના નિષેધ [૩૮૫૩ માંસાદિ રંધાતા હોય ત્યાં આહાર્થે ગમન નિષેધ (ગ્લાન માટે અપવાદ) [30] આહાર-વાપરવાની વિધિ (સુગંધી-દુર્ગથી બંને આહારમાં સમભાવ) [૩૮૭] પાણી-વાપરવાની વિધિ (સુગંધી-દુર્ગથી બંને પાણીમાં સમભાવ) [3૮૮] અધિક-આહાર વાપરવાની વિધિ [૩૮૯] કોઈકને માટે રાખેલ આહાર ગ્રહણ કરવાની વિધિ
(૧) ઉદ્દેશક-૧૦[30] શ્રમણ સમૂહને માટે પ્રાપ્ત-આહાર વાપરવાની વિધિ [૩૯૧] સમનોજ્ઞ આહાર છુપાવવાનો નિષેધ [૩૯] - શેરડી વગેરે અલ્પખાદ્ય અધિકત્યાજ્ય પદાર્થ ગ્રહણ નિષેધ
- બહુ અસ્થિક, આદિ પદાર્થ ગ્રહણ – પરિભોગ વિધિ [33] અપ્રાસુક મીઠું ગ્રહણ ન કરે, આવી જાય તો શું કરવું તેની વિધિ
(૧) ઉદ્દેશક-૧૧[૩૯૪) રોગી નિમિત્તે મળે આહારસંબંધે માયા કરવાનો નિષેધ
મુનિ દીપરત્નસાગર સર્જિત
25
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ