________________
...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા, ૧ (અધ્યયન. ૧), ઉદ્દેશક. ૨... [૩૫૪] વર્ષ, ધુમ્મસ, વંટોળ આદિ સમયે ગૃહસ્થના ઘર, સ્વાધ્યાય ભૂમિ,
ચંડિલભૂમિ, ગ્રામાનુગામ વિચરણ આદિમાં પ્રવેશ-નિર્ગમન નિષેધ [૩૫૫] ચક્રવર્યાદિ નિર્દિષ્ટકુળમાં અનાદિ માટે જવાનો નિષેધ
(૧) ઉદ્દેશક-૪[૩૫] - અપવાદ માર્ગે પણ કઈ સંખડિમાં ન જવું?
- માંસાદિ ભોજન હોય, જીવ વ્યાપ્ત માર્ગ હોય, શ્રમણાદિ ભીડથી પ્રવેશ-નિર્ગમન
મુશ્કેલ હોય, સ્વાધ્યાય ન થઈ શકતો હોય ત્યાં ન જવું
- આવો દોષ ન હોય તો જવાનું વિધાન [૩પ૭] દોહવાતી ગાય હોય તે સ્થાનમાં આહાર-ગમન નિષેધ [૩૫૮] આવેલ અતિથિ સાધુ સાથે આહાર-ગમન વિધિ
(૧) ઉદ્દેશક-પ[૩૫૯] અગ્રપિંડાદિ ગ્રહણ નિષેધ [30] - ભિક્ષાટન વિધિ-,
- સમમાર્ગે જવું, વિષમમાર્ગે ન જવું, વિષમમાર્ગે જવું પડે તો શું કરવું ? [૩૧] જે માર્ગમાં ઉન્મત્ત કે હિંસક પ્રાણી અથવા ખાડા આદિ વિષમતા હોય તો તે
માર્ગે ન જતા અન્ય માર્ગે જવું. [૩૬] બંધ દ્વાર આદિ હોય તો પ્રવેશ નિષેધ અને પ્રવેશ વિધિ [33] - ગૃહસ્થના ઘરમાં પ્રવેશની વિધિ, ગૃહસ્થ બધા માટે સંમિલિત આહાર આપે તેની વિધિ [૩૬૪] જ્યાં પૂર્વે કોઈ શ્રમણાદિ હોય તે ઘરમાં પ્રવેશની વિધિ
(૧) ઉદ્દેશક-૬[૩૫] દ્વિપદ-ચતુષ્પદ આદિને આહારમાં અંતરાય થાય તે સ્થાને ગમનનિષેધ [33] ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલ સાધુનો આચાર [૩૭] આહાર દાતા અવિધિથી આપે તો લેવાનો નિષેધ અને ગ્રહણ વિધિ [૩૬૮] સચિત્ત, સચિત્ત સ્પર્શયુક્ત કે અર્ધપક્વ આહાર ગ્રહણ નિષેધ [૩૬૯] ભૂત-વર્તમાન કે ભાવિમાં સચિત્ત પિષ્ટ મીઠાના ગ્રહણનો નિષેધ [૩૭0] અગ્નિ ઉપર રાખેલ આહાર ગ્રહણ નિષેધ.
(૧) ઉદ્દેશક-૭[૩૭૧] ઊંચા કે નીચા સ્થાનેથી આપે તે આહાર ગ્રહણ નિષેધ [૩૭] - માટી આદિનું આચ્છાદિન તોડીને આપેલ આહાર ગ્રહણ નિષેધ,
-પૃથ્વી, પાણી કે અગ્નિ ઉપર રાખેલ આહાર-ગ્રહણ નિષેધ
મુનિ દીપરત્નસાગર સર્જિત
24
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ