________________
...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા, ૧ (અધ્યયન. ૧), ઉદ્દેશક. ૧.. -૩૩૮] - અચિત્ત ગ્રહણ વિધાન
આહાર ગ્રહણ વિધિ-અપક્વ કે અર્ધ પક્વનો નિષેધ - એષણીય અને નિર્દોષનું ગ્રહણ કરે. - ગૃહસ્થના ઘેર પ્રવેશની વિધિ - વિચાર (āડીલ), વિહાર (સ્વાધ્યાય) ભૂમિ પ્રવેશ વિધિ
- ગ્રામાનુગામ વિચરણ વિધિ [૩૩૯] અન્ય તીર્થિક – ગૃહસ્થાદિને અશનાદિ દાનનો નિષેધ [૩૪] અનેષણીય આહારનો વિશેષ નિષેધ
- એક સાધુ, અનેક સાધુ, એક સાધ્વી કે અનેક સાધ્વી માટેનો આહાર
દેશિક – ક્રિત – ઉધાર-સામેથી લાવેલ આદિ કોઈપણ દોષયુક્તનો નિષેધ [૩૪૧] - શ્રમણ આદિની સંખ્યા ગણીને કે ગણ્યા સિવાયનો દેશિક આહાર ન કલ્પ ૩૪૨] અન્ય પુરુષ સેવિત આદિ આહાર હોય તો કલ્પ [૩૪૩] નિત્યપિંડ કે અગ્રપિંડ આદિ દેનાર કુળમાં પ્રવેશ-નિર્ગમન નિષેધ
(૧) ઉદ્દેશક-૨ [૩૪] - અષ્ટમી આદિ પર્વદિન, વિશેષ પ્રસંગ આદિમાં જ્યાં શ્રમણોને નિયત માત્રામાં -
આહારાદિ દાન થતું હોય તો તેના ગ્રહણનો નિષેધ
- પુરુષાન્તર કૃત આદિ હોય તો લેવાનું વિધાન [૩૪૫] ભિક્ષાર્થે કેવા કુળમાં પ્રવેશવું ? તેનું વિધાન [૩૪] - સામુહિક, પિતૃ કે ઉત્સવાદિનું ભોજન નિયત માત્રામાં અપાતું હોય તો લેવાનો નિષેધ
- પુરુષાન્તરકૃત આદિ હોય તો ગ્રહણનું વિધાન [૩૪૭] - બે ગાઉથી વધુ કે જમણવાર (સંખડી)માં આહાર ગ્રહણ નિષેધ
- આધાકર્મી, મીશ્ર, દેશિક, ક્રત, ઉધાર, સામેથી લાવેલ આહાર નિષેધ
- સંખડી આદિના દોષો અને જયણાપાલન આદિ આચાર [૩૪૮- સંખડિ (જમણવાર)માં જવાના નિષેધનું કારણ -૩૫૦] - રોગાત્પત્તિ, કમશ્રવ, દુર્ગતિ, અનેક પ્રકારે હાનિ
- નિર્દોષગવેષણા અભાવ, સદોષ આહાર ગ્રહણ, માયા [૩પ૧] સંખડિ સમયે કોઈ ગામ કે નગરમાં પણ ન જવું – અનેક દોષ સંભવ [3પર શંક્તિ દોષયુક્ત આહાર ગ્રહણ નિષેધ | [૩૫૩] ગૃહસ્થઘર, સ્વાધ્યાયભૂમિ, ચંડીલભૂમિ, વિહારમાં ગમનાગમન સમયે સર્વે ધર્મોપકરણ
સાથે જ રાખે
મુનિ દીપરત્નસાગર સર્જિત
23
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ