SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૯, ઉદ્દેશક. ૧... [૮૫] ભ૦ ની વિહાર વિધિ-પક્ષિચર્યા સમાન [૨૮૬] ભ૦ ને વસ્ત્રત્યાગ બાદ વિહાર સમયે શીત પરીષહમાં સમભાવ [૨૮૭] ભ૦ આચરિત વિધિ-અન્ય મુમુક્ષુને અનુકરણીય (૯) ઉદ્દેશક-૨-“શય્યા” [૮૮- - ભ૦ મહાવીરની ચર્યામાં શય્યા અને આસન -૨૯૧] - વિવિધ વસતિમાં વિહાર, અપ્રમત ભાવ, સાધના [૨૯] ભ૦નો નિદ્રાત્યાગ, અપ્રમત્ત ભાવે જાગરણ [૨૯૩] - નિદ્રા આવે તો મુહૂર્ત માત્ર, ફરી પુનઃ ધ્યાનસ્થતા [૨૯૪- - ભ૦નું ઉપસર્ગ-પરીષહને સમભાવે સહેવું – મૌન – ધ્યાને રહેવું -૩૦૨] - ઝેરી પ્રાણી, પક્ષી, પાપી, ગ્રામરક્ષક દ્વારા વિવિધ કષ્ટો આલોક અને પરલોક વિષયક ઉપસર્ગો ચોર-જારદ્વારા થતા ઉપસર્ગો, [303] ભ૦ આચરિત આ વિધિ – અન્ય મુમુક્ષુને પણ અનુકરણીય (૯) ઉદ્દેશક-૩-“પરીષહ” [૩૦૪- ભ૦ વિવિધ પરીષહો સમભાવે સહન કર્યા -૩૧૦] - તૃણ સ્પર્શ, શીતોષ્ણ, ઈત્યાદિ પરિષહ - લાઢ દેશમાં તુચ્છ શય્યાદિ, કુતરાથકી, દંડાદિ પરિષહ [૩૧૧ - ઉત્તમ હાથીની ઉપમા, -૩૧૬] - ઉક્ત વિવિધ ઉપસર્ગોમાં કાય મમત્વત્યાગી અવિચલિત રહ્યા. [૩૧૭] ભ૦ આચરિત આ વિધિ – અન્ય મુમુક્ષુને પણ અનુકરણીય (૯) ઉદ્દેશક-૪-‘આતંકિત’ [૩૧૮- ભ૦ મહાવીરની તપશ્ચર્યા – મિતાહાર, ચિકિત્સા ન કરવી, કષાયાદિત્યાગ, -૩૪૩] - અલ્પભાષી, ધ્યાનસાધના, નિરસઅન્ન, તપ, પાપકર્મત્યાગી વગેરે [૩૩૫] ----X----X---- શ્રુતસ્કંધ - ૨ ચૂલિકા-૧ (અધ્યયન-૧)-“પિંડૈષણા” ઉદ્દેશક-૧ શીત ઉપસર્ગ આહાર ગ્રહણવિધિ, આવી જાય તો નિરવદ્ય ભૂમિમાં જયણાપૂર્વક પરઠવવો [૩૩૬- - ઔષધિ ગ્રહણ વિધિ – સચિત્ત ગ્રહણ નિષેધ મુનિ દીપરત્નસાગર સર્જિત 22 સચિત્ત કે મિશ્ર આહાર ન કલ્પ, ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy