________________
..આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૮, ઉદ્દેશક. ૮... [૨૫૮- - પાદપોપગમન વિધિ અને વિશેષતા -ર૬૩] - ભક્તપરિજ્ઞા અને ઇંગિત મરણ બંનેથી વિશેષ
- સ્થાનાન્તર પણ ન કરે, શરીરમમતાનો સર્વથા ત્યાગ
- કામભોગ કે નિદાનનો ત્યાગ, પરમશ્રદ્ધા, [૬૪] પંડિતમરણનો યોગ્યતાનુસાર સ્વીકાર
--------*---- અધ્યયન-૯-“ઉપધાન શ્રુત”
ઉદ્દેશક-૧-“ચય” [૬૫] ભગવાન મહાવીરની ચર્ચાના કથનની પ્રતિજ્ઞા [૨૬] ભ0 મહાવીરનું દેવદુષ્ય-વસ્ત્ર ધારણ પૂર્વવર્તી તીર્થકરની આચારણા (ર૬૭] ભ0 ને સાધિક ચારમાસ ભ્રમરાદિ ઉપસર્ગ [૬૮] ભ0 ને સાધિક તેરમાસ પછી વસ્ત્ર રહિતતા [૨૯] ભ0 અન્તઃ ચક્ષુષ ધ્યાનમાં હોવા છતાં આક્રોશ પરીષહ [૭૦] ભ0 ને સ્ત્રી-ભોગ પરીષહ છતાં ધ્યાન મગ્નતા [૨૭૧] ભ0 નો ગૃહસ્થ સંગત્યાગ અને મૌનપૂર્વક સંયમક્રિયા [૨૭૨] આક્રોશ-વધ પરીષહમાં પણ ભ૦નું મૌન અને સમભાવ [૨૭૩] નૃત્ય અને કૌતુકમાં ભવને આશ્ચર્ય-અભાવ [૨૭] ગૃહસ્થની કથામાં ભ૦ની હર્ષશોક રહિતતા, સંયમયોગ [૨૭૫] - ભ0- દીક્ષા પૂર્વે સાધિક બે વર્ષથી સચિત્ત જળ ત્યાગ.
- એકત્વ ભાવના ચિંતન, કષાય અને ઈન્દ્રિયોનો ઉપશમ [૨૭] પૃથ્વી આદિ છ કાયમાં જીવત્વ [૨૭૭] છ કાય હિંસાના ત્યાગ પૂર્વકનું ભ૦નું વિચરણ [૨૭૮] ત્રસ-સ્થાવર અને સર્વે જીવોનો પુનર્જન્મ અને પરસ્પર ગત્યાગતિ [૨૭૯- - કર્મસિદ્ધાન્ત પ્રતિપાદન ૨૮૧] - દ્રવ્ય ભાવ ઉપધિથી કર્મબંધ અને દુઃખ પ્રાપ્તિ
- ક્રિયા, આસ્ત્રવ, યોગ આદિને જાણી સંયમાનુષ્ઠાન કથન
- સંસાર અને સ્ત્રીને કર્મનું મૂળ જાણી તેનો ત્યાગ [૨૮] ભ૦ ને આધાકર્મી આહારનો ત્યાગ અને નિર્દોષ આહાર [૨૮૩] ભ૦ ને પરવસ્ત્ર-પાત્રનો ત્યાગ અને શુદ્વેષણા. [૨૮૪] ભ૦ આહાર માત્રજ્ઞ, રસાસક્તિ રહિત, ખાજ ખૂજલી રહિત હતા
મુનિ દીપરત્નસાગર સર્જિત
| 21
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ