________________
.. જંબુદ્વીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૪... [૧૨૯] - ગંગા નદીનું ઉદગમ સ્થાન, ગંગા પ્રવાહ પરિમાણ
- જિહિકા, ગંગા પ્રપાત કુંડ, પદ્મવર વેદિકા, વનખંડ - ત્રણ સોપાન, તોરણ અને અષ્ટમંગલનું વર્ણન - ગંગાદ્વીપ વર્ણન, ગંગા દેવીનું ભવન, મણિપીઠિકા, સમુદ્રમાં મળવું,
ગંગા પ્રવાહનું પરિમાણ - સિંધુ નદી સમગ્ર વર્ણન-ગંગા નદીવત, સિંધુ આવર્તકુંડ, સિંધુ પ્રપાતકુંડ, સિંધુ દ્વીપ,
રોહિતાશા નદી – ફંડ-દ્વીપ આદિ વર્ણન [૧૩૦] - શુદ્ર હિમવંત ઉપર ૧૧-કૂટ, સિદ્ધાયતન ફૂટ,
-પદ્રવર વેદિકા. વનખંડ. આદિ વર્ણન - જિનાલય, તેનું માપ, અરિહંત પ્રતિમાનું વર્ણન - શુદ્ર હિમવંત ફૂટ, સ્થાન, માપ, પ્રાસાદવવંસક,
સિંહાસન, ક્ષુદ્ર હિમવંત દેવ, હિમવંત રાજધાની - શેષ ફૂટ વર્ણન, ચાર ફૂટ પર દેવ, બાકી ફૂટે દેવીઓ
- ક્ષુદ્ર હિમવંત નામનો હેતુ, ક્ષુદ્ર હિમવંત દેવવર્ણન [૧૩૧] - હેમવંત ક્ષેત્ર, તેનું-સ્થાન, લંબાઈ, પહોળાઈ, આકાર,
- બાહા, જીવા, ધનુપૃષ્ઠ, સર્વદા સુષમા-દુષમાં કાળવત [૧૩] - શબ્દાપાતીવૃત્તવૈતાઢ્ય, સ્થાન, ઊંચાઈ, ઉધ, સંસ્થાન, માપ,પરિધિ, પદ્મવર વેદિકા,
વનખંડ, પ્રાસાદવવંસક, શબ્દાપાતી નામ હેતુ, શબ્દાપાતીદેવ, દેવ સ્થિતિ, પરિવાર [૧૩૩] હૈમવત નામનો હેતુ, હૈમવત દેવ, તેની સ્થિતિ [૧૩૪] - મહાહિમવંત પર્વત-સ્થાન, લંબાઈ આદિ માપ,
બાહા, જીવા ધનુપૃષ્ઠ, પદ્મવરવેદિકા, વનખંડાદિ [૧૩૫ - મહાપદ્મદ્રહ-સ્થાન, લંબાઈ, વિખંભ, પદ્મપ્રમાણ,
- હી દેવી-સ્થિતિ, મહાપદ્રહ-શાશ્વતનામ - રોહિતાનદી વર્ણન-ઉદગમ સ્થાને પ્રવાહ પરિણામ, - જિહિકા, રોહિતા પ્રપાત કુંડ, રોહિતદ્વીપ વર્ણન - પદ્મવર વેદિકા, વનખંડ, ભવન, મળતી નદીઓ - હરિકાંતા નદી વર્ણન-સ્થાન, જિહિકાદિ
- હરિકાંતા પ્રપાત કુંડ, હરિકાંતા દ્વીપ-વર્ણન [૧૩] - મહાહિમવંત પર્વત, આઠ ફૂટ, ફૂટ પરિમાણ,
- મહાહિમવંત દેવ, તેની સ્થિતિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
257
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ