________________
... જંબૂદીપપન્નત્તિ- વક્ષસ્કાર. ૩ ... [.૯૯ - શુદ્ર હિમવંત ગિરિ તરફ ચક્રરત્નનું પ્રયાણ -૧૦૦] - શુદ્ર હિમવંત દેવની આરાધના, બાણ ફેંકવું,-દેવ દ્વારા ભરતનો સત્કાર, ઈત્યાદિ વર્ણન
- ઋષભકૂટ પર્વત સમીપ શીલાપર ભરતનું નામાંકન
- શુદ્ર હિમવંત દેવ દ્વારા અષ્ટાલિકા મહોત્સવ [૧૦૧- - દક્ષિણ વૈતાઢ્ય તરફ ચક્રરત્નનું પ્રયાણ -૧૦૩] - વૈતાઢ્ય સમીપે ભરતનો તપ, વિદ્યાધર રાજા નમિ-વિનમી
- ભરતનો સત્કાર અને સ્ત્રી રત્નની સોંપણી - સ્ત્રીરત્ન વર્ણન, ખંડ પ્રપાત ગુફાનું દક્ષિણ દ્વારા ખોલવું
- નૃત્ય માલ દેવની આરાધના, ગંગાતટવર્તી પ્રદેશ વિજય [૧૦૪] - દક્ષિણમાં ખંડ પ્રપાત ગુફા પ્રતિ ચક્રરત્ન પ્રયાણ
- ખંડપ્રપાત ગુફા આદિ, નટમાલક દેવાદિ વર્ણન [૧૦૫- - નવનિધિ, ચૌદ રત્ન આરાધન, નિધિ વર્ણન -૧૨૦] - નિધિ સ્થાનક, વિનિતા પ્રતિ ચક્રરત્ન પ્રયાણ [૧૨૧] - ભરતની ઋદ્ધિ, વિનિતા પ્રવેશ, વિજયયાત્રા સમાપન [૧૨] - ભરતનો રાજ્યાભિષેક, અભિષેક, મંડપ-પીઠાદિ નિર્માણ
- સેનાપતિ આદિ દ્વારા સિંચન, દેવ દ્વારા મુગટ અર્પણ આદિ [૧૨૩- - ચક્રાદિ ચૌદ રત્નોના વિભિન્ન ઉત્પથિસ્થાન -૧૨૬] - રત્ન, નિધિ, દેવ, આજ્ઞાધીન રાજા, ઋતુકલ્યાણક, જનપદ કલ્યાણક, નાટક સ્થાન,
. સૂપકાર, શ્રેણ્યાદિ, અશ્વ, ગજ, રથ, પાયદળ, નગર આદિની સંખ્યા - અરીસા ઘરમાં ભારતનું આત્મદર્શન, કેવલજ્ઞાન, કેશલોચ,
દેવદત્ત વેશનું ગ્રહણ, સહદીક્ષિતો, સંલેખના, નિર્વાણ - ભરતની કુમારાવસ્થા, રાજ્યાવસ્થા, દીક્ષાવસ્થા, કેવલી પર્યાય, સર્વાયુ, ઈત્યાદિ, - ભરત નામની શાશ્વતતા
----*----*----
વક્ષસ્કાર-૪ ક્ષુદ્ર હિમવંત [૧૨૭] - ક્ષુદ્ર હિમવાનું પર્વતનું સ્થાન, ઊંચાઈ,ઉધ,વિખંભ,બાહા,જીવા,ધનુપૃષ્ઠ, સંસ્થાનાદિ
- પદ્મવર વેદિકા, વનખંડ, વ્યંતરક્રીડા સ્થાન [૧૨૮] - પદ્મદ્રહનું માપ, પદ્મવરવેદિકા, વનખંડ,-પદ્મનું માપ, પદ્મકર્ણિકા, ભવન, ભવન દ્વાર
- મણિપીઠિકા, શયનીય, પદ્મ ફરતા પડ્યો - શ્રીદેવીની સામાનિક દેવી, મહત્તરિકા અને ત્રણ પર્ષદાના પડ્યો, સર્વ પદ્મોની સંખ્યા
- પદ્મદ્રહ નામનો હેતુ, શાશ્વતતા, શ્રીદેવી મુનિ દીપરત્નસાગર સર્જિત
256
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ