SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ [.૬૧] [.૬૨ -.૬૭] [.૭૬] [.૭] [.૬૮ વરદામ અને પ્રભાસતીર્થે માગધતીર્થવત્ વર્ણન -.૭૫] - ચક્રરત્નનું સિંધુદેવી ભવન તરફ પ્રયાણ, -પૌષધ શાળા નિર્માણ, ભરતનો અઠ્ઠમ તપ - સિંધુ દેવી દ્વારા ભરતનો સત્કાર, આદિ વર્ણન - ચક્રરત્નનું વૈતાઢયે પ્રયાણ, પૌષધાશાળા, તપ, દેવ દ્વારા સત્કાર, મહોત્સવ, તમિસ્રા ગુફા પ્રયાણ, કૃતમાલ દેવ આરાધન, સત્કાર આદિ વર્ણન · સુષેણ સેનાપતિને સિંધુ નદી, સમુદ્ર અને વૈતાઢ્ય પર્યંતના બધા રાજ્યો જીતવા જવા ભરતની આજ્ઞા - સૂષણનું વિજયપ્રયાણ અને આગમનાદિ વર્ણન · સુષેણને તમિસ્રા ગુફાના દ્વાર ખોલવા આજ્ઞા - સુષેણનો તપ, દેવારાધન, દ્વારપૂજા, દ્વાર ખુલવા - ચક્રરત્નનું માગધતીર્થ પ્રતિ પ્રયાણ, · અભિષેક હસ્તિ-સેનાની સજ્જતા, માગધતીર્થે પડાવ વાર્ધકી રત્ન દ્વારા છાવણી નિર્માણ, ભરતનો તપ - માગધ તીર્થાધિપતિના ભવનમાં બાણ ફેંકવું - દેવ દ્વારા ભરતનો સત્કાર, સ્કંધાવારે આગમન • ચક્રરત્નનું વરદામતીર્થે પ્રયાણ આદિ વર્ણન - [.૮૫ -.૮૯] જંબુદ્રીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૩ ... [.૭૮] ભરતનો ગુફા પ્રવેશ, મણિ-કાકણી રત્ન વર્ણન [.૭૯] - ઉન્મના, નિમગ્ના નદી, આ નામનો હેતુ, તે નદી દૂરાવહ જાણી પુલ બાંધવા આજ્ઞા - - ગુફા સમીપ આવતા તિમિસ્રાના દ્વાર સ્વયં ખૂલવા - ઉત્તરાર્ધ ભરતમાં આપાત કિરાતો સાથે યુદ્ધ [.૮૦ -૮૪] - ભરત સેનાનો પરાજય, અસિરત્ન-દંડ રત્ન વર્ણન - કિરાત સેનાનો પરાજય, કિરાત દ્વારા સ્વ કુલદેવતા નાગકુમાર આરાધના, નાગકુમાર દ્વારા મેઘવર્ષા વર્ષાથી રક્ષણ માટે ચર્મરત્ન, છત્રરત્નની મદદ - આ બંને રત્નોનું વર્ણન, મણિરત્ન-ગાથાપતિરત્ન આદિનું વર્ણન-મહત્ત્ત, સુરક્ષા, ઈત્યાદિ [.૯૦ - સાત રાત્રિ બાદ ભરતનો સંકલ્પ, ૧૬૦૦૦ દેવને આજ્ઞા, -.૯૫] - નાગકુમાર દ્વારા વર્ષા રોકવી, કિરાતોનું સમર્પણ, સિંધુનદીના પશ્ચિમ તટવર્તી પ્રદેશોને જીતવા મુનિ દીપરત્નસાગર સર્જિત 255 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy