SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ... જંબૂદીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૨ ... [.૪૪] - વર્ષ પર્યત સચેલક, ઉપસર્ગ, સંયમી જીવન, ચાર પ્રતિબંધ અભાવ, કેવળ જ્ઞાન કાળ, સ્થળ - ઋષભદેવનો પાંચ મહાવ્રતાદિ ઉપદેશ - તેમના ગણ, ગણધર, શ્રમણ, શ્રમણી,શ્રાવક-શ્રાવિકા, ચૌદપૂર્વી, આદિ પરિવાર વર્ણન - ઋષભદેવને બે પ્રકારે અંતકૃત ભૂમિ [.૪૫ ઋષભદેવના કલ્યાણકાદિના નક્ષત્રનું નામ [.૪૬] - ઋષભદેવ વર્ણન-સંહનન, સંસ્થા, ઊંચાઈ, કુમાર-રાજ્ય-દીક્ષાકાળ, છદ્મસ્થ-કેવલીજીવન, નિર્વાણ, પૂર્ણાયુ, નિર્વાણ તપ, નિર્વાણ આસન, નિર્વાસોત્સવ ઈત્યાદિ - ઋષભ દેવાદિની ભસ્મનો ક્ષીરોદ સમુદ્રમાં પ્રક્ષેપ - દેવેન્દ્રો દ્વારા જિન અસ્થિ ગ્રહણ, સ્તૂપ નિર્માણ - નંદીશ્વર દ્વીપે અષ્ટાક્ષિકા નિર્વાણ મહોત્સવ - ઈન્દ્ર અને લોકપાલો દ્વારા અષ્ટાલિકા મહોત્સવ - દેવેન્દ્રો દ્વારા સુધર્મા સભાની માણવક ચૈત્યસ્તંભમાં જિન અસ્થિની સ્થાપના અને અર્ચના [.૪૭] - દુષમ સુષમા કાળ અને તેના મનુષ્યોનું વર્ણન - ત્રણ વંશ, ત્રેવીશ તીર્થંકર, ૧૧-ચક્રી, નવ વાસુદેવ, નવ બલદેવની ઉત્પત્તિ [.૪૮] દુષમ કાળ અને તેના મનુષ્યોનું વર્ણન, - દુષમકાળના ત્રણ ભાગ, અંતે ધર્મવિચ્છેદ [.૪૯] દુષમદુષમકાળ અને તે મનુષ્યોનું વર્ણન [.૫૦] ઉત્સર્પિણીનો દુષમદુષમા, દુષમાકાળ [.૫૧] દુષમકાળે પંચમેઘ વર્ષા-પુષ્કરસંવર્તક, ક્ષીર, મેઘ, ધૃત, અમૃત, રસ મેઘવર્ષા [૫૨] તે વખતનું ભરત અને તેના મનુષ્યોનું વર્ણન [૫૩] ઉત્સર્પિણીના દુષમ સુષમા, સુષમા અને સુષમ સુષમા કાળનું વર્ણન (પૂર્વવત) ----*----*---- વિક્ષસ્કાર-૩ (ભરતચક્રી). [.૫૪] - ભરત ક્ષેત્રના ભરત નામનું કારણ,-વિનીતા રાજધાની વર્ણન, સ્થાન, પ્રમાણાદિ [.૫૫૩ - ભરત ચક્રી વર્ણન-દેહ, લક્ષણ, વિશેષતા, [.૫૬- - આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પત્તિ, વંદના, -.30] ભરતને જાણકારી, વિનીતાની સજાવટ, ભારતનો શૃંગાર, - ચક્રરત્નની પૂજા, અષ્ટ મંગલની રચના, કરમુક્તિનો આદેશ મુનિ દીપરત્નસાગર સર્જિત 254 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy