________________
... જંબૂદીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૪ ... [૧૩૭] - હરિવર્ષ ક્ષેત્ર-સ્થાન, વિખંભ, બાહા, જીવા, ધનુપૃષ્ઠ
- ક્ષેત્રની સ્થિતિ સદા સુષમકાળ સમાન, હરિવર્ષદેવ - વિકટાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વત-સ્થાન, અરુણદેવ
- વિકટાપાતી રાજધાની, હરિવર્ષ ક્ષેત્ર નામનો હેતુ [૧૩૮] - નિષધપર્વત-સ્થાન, લંબાઈ-પહોળાઈ આદિ માપ
- બાહા, જીવા, ધનુપૃષ્ઠ, પદ્મવરવેદિકા, વનખંડ
- તિગિચ્છ દ્રહ-સ્થાન, પરિમાણ, ધૃતિ દેવી [૧૩૯] - હરિતા નદી, હરિતાપ્રપાત કુંડ, હરિત દ્વીપ-વર્ણન
- મળતી નદીઓ. શેષ વર્ણન હરિકાંતા સમાન - સીતાદા નદી, સ્થાન, આરંભનો પ્રવાહ - સીતોદા પ્રપાત કુંડ, સીતોદા દ્વીપ-માપ વર્ણન - ચિત્ર-વિચિત્ર ફૂટ પર્વત, નિષધાદિ પાંચ દ્રહ - સીતોદામાં મળતી ૮૪,000 નદીયો - વિદ્યુ—ભ વક્ષસ્કાર પર્વત, ચક્રવર્તી વિજયમાંથી નીકળતી નદી અને
સીતોદામાં મળતી નદીઓ, -સીતોદાનો આરંભે-અંતે વિખંભ, ઉદ્વેધ - પદ્મવર વેદિકા, વનખંડ વર્ણન - નિષધ પર્વત ઉપરના નવકૂટ, વર્ણન,
- નિષધ રાજધાની, નિષધનામ, નિષધ દેવ [૧૪] - મહાવિદેહ ક્ષેત્ર-સ્થાન, લંબાઈ આદિ માપ, -વિખંભ, બાહા, જીવા, ધનુપૃષ્ઠાદિ માપો
- મહાવિદેહના ચાર ભાગ, મહાવિદેહ નામનો હેતુ - ત્યાંના મનુષ્યોના સંહનન, સંસ્થાન, અવગાહનાદિ
- મહાવિદેહ દેવ, તેની સ્થિતિ, નામની શાશ્વતતા [૧૪૧ - ગંધમાદન વક્ષસ્કાર પર્વત-સ્થાન, માપ આદિ
- નીલવંત, મેરુ પાસે ગંધમાદનની ઊંચાઈ-વિખંભ - ગંધમાદનનું સંસ્થાન, પદ્મવરવેદિકા, વનખંડાદિ - ગંધમાદન પર્વત ઉપર સાતફૂટ, વર્ણન પૂર્વવત્ - પ્રત્યેક ફૂટ ઉપર દેવી, પ્રાસાદવવંસક, રાજધાની
- ગંધમાદન નામનો હેતુ, ગંધમાદન દેવ-સ્થિતિ [૧૪] - ઉત્તરકુરુ ક્ષેત્ર-સ્થાન, માપ, સંસ્થાન, જીવા, ધનુપૃષ્ઠ, સુષમ-સુષમકાળ સમાન સ્થિતિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
258
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ