________________
... પન્નવણા પદ.૩, ઉદ્દેશક. ,દ્વાર. ... [૨૬] - સૂક્ષ્મ પૃથ્વીકાયિક યાવત બાદર ત્રસકાયિકનું અલ્પબહત્ત્વ
- અપર્યાપ્તા, પર્યાપ્તા, પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રીને આ જીવોનું અલ્પબહત્ત્વ રિક૭યોગ-સંયોગી યાવત અયોગીનું અલ્પબદુત્ત્વ [૨૮] વેદ-વેદી યાવત્ અવેદી જીવોનું અલ્પબદ્ધત્ત્વ [૬૯] કષાય-સકષાયી યાવત્ અકષાયી જીવોનું અલ્પબહુત્ત્વ [૨૭]] વેશ્યા-સલેશ્ય યાવત્ અલેશ્ય જીવોનું અલ્પબહુત્ત્વ [૨૭૧] દૃષ્ટિ-સમ્યગ-મિથ્યા-મિશ્ર દૃષ્ટિ જીવોનું અલ્પબહુત્ત્વ [૨૭૨] જ્ઞાન-અભિનિબોધિક યાવત્ કેવળજ્ઞાનીનું અલ્પબહુત્ત્વ [૨૭૩] દર્શન-ચક્ષુ-અવધિ-કેવળ દર્શની જીવોનું અલ્પબહુત્વ [૨૭૪] સંયત-સંયત યાવતનો સંયતાસંયતનું અલ્પબદુત્ત્વ [૨૭૫] ઉપયોગ-આકાર-અનાકાર ઉપયોગવાળાનું અલ્પબદ્ધત્ત્વ [૨૭] આહારક-આહારક-અનાહારક જીવોનું અલ્પબદુત્વ [૨૭૭] ભાષક-ભાષક-અભાષક જીવોનું અલ્પબહુત્ત્વ [૨૭૮] પરિત્ત-પરિત્ત યાવત્ નોપરિત્તાપરિત્તનું અલ્પબહત્ત્વ [૨૭૯] પર્યાપ્ત-પર્યાપ્ત યાવતનો પર્યાપ્તાપર્યાપ્તનું અલ્પબહત્ત્વ [૨૮૦] સૂક્ષ્મ-સૂક્ષ્મ યાવત્ નોસૂક્ષ્મ નો બાદરનું અલ્પબહુત્ત્વ [૨૮૧] સંજ્ઞી-સંજ્ઞી યાવત્ નોસંજ્ઞીનોઅસંજ્ઞીનું અલ્પબહુત્ત્વ [૨૮] ભવસિદ્ધિક-ભવસિદ્ધિક-અભવસિદ્ધિક-નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિકનું અલ્પબદુત્વ [૨૮૩] અસ્તિકાય-ધર્માસ્તિકાય યાવત્ અદ્ધા સમયનું દ્રવ્ય, પ્રદેશ, દ્રવ્ય-પ્રદેશ અપેક્ષાએ
અલ્પબહુત્ત્વ [૨૮૪] ચરમ-ચરમ-અચરમજીવોનું અલ્પબહુત્વ [૨૮૫] જીવ-જીવ યાવતું પર્યાયોનું અલ્પબદુત્વ [૨૮૬- - ક્ષેત્ર-અધોલોક યાવત ત્રિલોકમાં જીવોનું અલ્પબહુત્વ -૨૯૩] - અધોલોક યાવત્ ત્રિલોકમાં ચાર ગતિ, પાંચ ઈન્દ્રિય,
છ કાયને આશ્રીને જીવોનું અલ્પબદ્ધત્ત્વ [૨૯૪] બંધ-આયુકર્મ બંધક યાવત્ અનાકારોપયોગ યુક્ત એ ચૌદ જીવોનું અલ્પબહુત્ત્વ (૨૯૫- પુદગલ-ક્ષેત્ર, દિશા, સંખ્યા, પ્રદેશાવગાઢતા અને -૨૯૯] સમયને આશ્રીને પુદગલોનું અલ્પબહુત્ત્વ [૨૯૭] મહાદંડક-ચોવીશ દંડકોનું અલ્પબદુત્ત્વ (૯૯ ભેદ)
----*----*----
મુનિ દીપરત્નસાગર સર્જિત
232
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ