________________
પન્નવણા પદ.૪, ઉદ્દેશક. ,દ્વાર. (૪) સ્થિતિ પદ
[૨૯૮] રત્નપ્રભાદિ નૈરયિકોની સ્થિતિ,
[૯૯]
સામાન્યથી, અપર્યાપ્ત, પર્યાપ્ત દેવ-દેવીની સ્થિતિ - ભવનવાસી દેવ-દેવીની સ્થિતિ-વિસ્તારથી [300] પૃથ્વીકાયાદિ પાંચે એકેન્દ્રિયોની સ્થિતિ [૩૦૧] . બેઈન્દ્રિયાદિ ત્રણે વિકલેન્દ્રિયોની સ્થિતિ [૩૦] પંચેન્દ્રિય તિર્યંચોની સ્થિતિ (ભેદ પ્રભેદ આશ્રીને) [303] મનુષ્યોની સ્થિતિ
[૩૦૪- - વ્યંતર દેવ દેવી, જ્યોતિષ દેવ-દેવી, વૈમાનિક દેવ -૩૦૬] - દેવીની (ભેદ-પ્રભેદ સહિત) સ્થિતિ
-પર્યાપ્ત, અપર્યાપ્ત સાતે નૈરયિકોની સ્થિતિ
----X----X----
(૫) વિશેષ પદ [30૭] પર્યાયના બે ભેદ, જીવ પર્યાયો અનંત હોવાનો હેતુ [૩૦૮] નારકોના અનંતા પર્યાય, અનંત કહેવાનો હેતુ [૩૦૯] અસુરકુમારના અનંત પર્યાય, અનંત કહેવાનો હેતુ [૩૧૦] પૃથ્વીકાયાદિ છના અનંત પર્યાય, તેનું કારણ [૩૧૧] બેઈન્દ્રિયાદિ ત્રણેના અનંત પર્યાય, તેનું કારણ [૩૧૨- - પંચેન્દ્રિયતિર્યંચ, વ્યંતર, મનુષ્યના અનંત પર્યાયો અને -૩૧૪] અનંત પર્યાયનું કારણ
[૩૧૫- - જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના, સ્થિતિ, વર્ણાદિ પરિણત એવા
-૩૨૧] નૈરયિક, ભવનવાસી દેવ, પૃથ્વીકાયાદિ, બેઈન્દ્રિયાદિ, પંચેન્દ્રિય તિર્યંચ,
મનુષ્યો, વ્યંતરાદિના અનંતપર્યાય અને અનંત કહેવાનો હેતુ
[૩૨] અજીવ પર્યાયના બે ભેદ, અરુપી અજીવ પર્યાયના દશ ભેદ
[૩૨] રુપી અજીવ પર્યાયના ચાર ભેદ, તે અનંત હોવાનું કારણ
[૩૨૪] સામાન્યથી, પ્રદેશાવગાઢ, અવગાહના, સ્થિતિ,
[૩૨૫] - જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ પ્રદેશી કંધના અનંત પર્યાય અને અનંત પર્યાયનું કારણ - જઘન્યોત્કૃષ્ટ-અવગાહના, સ્થિતિ, વર્ણાદિ અપેક્ષાએ પુદગલ સ્કંધના અનંત પર્યાય,
તેનો હેતુ
[૩૨૬]
મુનિ દીપરત્નસાગર સર્જિત
આઠ દ્વારોની નામ સૂચક ગાથા
----X----X----
(૬) વ્યુત્ક્રાન્તિ પદ
233
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ