SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ... પન્નવણા પદ.૨, ઉદ્દેશક. ,દ્વાર. ... | [૨૫] - પર્યાપ્તા, અપર્યાપ્તા જ્યોતિષ્ક દેવના સ્થાન, તેમના વિમાનોનું વર્ણન, ગ્રહોના નામ, વર્ણાદિ, નક્ષત્ર, તારાઓની સંખ્યા, વર્ણ, સંસ્થાનાદિ - ચંદ્ર, સૂર્ય ઈન્દ્ર, તેનો વૈભવ, પરિવાર-વર્ણન રિર૬] - પર્યાપ્તા, અપર્યાપ્તા વૈમાનિક દેવોના સ્થાન - દેવલોકના નામ, વિમાનવાસ, વિમાનોનું વર્ણન - વૈમાનિક દેવોના ચિહ્નો, વર્ણ આદિ વર્ણન [૨૨૭- - પર્યાપ્તા, અપર્યાપ્તા સૌધર્માદિ સર્વે વૈમાનિક દેવોના સ્થાન -૨૩૪] - સૌધર્માદિ દેવોના વિમાનોનું વર્ણન - સૌધર્માદિ દેવોનું વર્ણન, તેમનો વૈભવ, પરિવાર, આધિપત્ય, વાહન ઈત્યાદિ - દેવ વિમાનોની સંખ્યા સૂચક ગાથાઓ [૨૩૫] - સિદ્ધોના સ્થાન, ઈષ~ાશ્મારા પૃથ્વીનું માપ,-ઈષત્પાશ્મારા ના બાર નામ, વર્ણાદિ [૨૩ - - સિદ્ધોની અવસ્થિતિ, અવગાહના, સંસ્થાન, સ્વરૂપ, -૨પ૬] - સંસ્પર્શ, દર્શન, જ્ઞાન, સુખનું વર્ણન પદ-૩-અલ્પબહત્ત્વ [૨૫૭- -સત્તાવીશ દ્વારોના નામ, ૨૫૯] - દિશાને આશ્રીને સર્વજીવોનું અલ્પબહુત્ત્વ (ર૬૦] -દિશાને આશ્રીને સ્થાવરજીવોનું, વિકલેન્દ્રિયોનું, નૈરયિકનું, પંચેન્દ્રિય તિર્યંચનું, મનુષ્યનું, દેવોનું, સિદ્ધોનું અલ્પબદુત્વ [૬૧] - ગતિને આશ્રીને નરક યાવત્ સિદ્ધિ એ પાંચ, - નૈરયિક યાવત સિદ્ધિ એ આઠનું અલ્પ બહુત્વ [રકર] - ઈન્દ્રિયને આશ્રીને-એકેન્દ્રિયાદિનું અલ્પબહુત્વ, - અપર્યાપ્તા, પર્યાપ્તા, પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રીને સેન્દ્રિય-અનિન્દ્રિયોનું અલ્પબદુત્વ [૬૩] - કાયને આશ્રીને-પૃથ્વીકાયાદિનું અલ્પબદુત્ત્વ - અપર્યાપ્તા, પર્યાપ્તા, પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રીને સકાયિક-અકાયિકજીવોનું અલ્પબદુત્ત્વ [૬૪] - સૂક્ષ્મપૃથ્વીકાયિક યાવતું સૂક્ષ્મ નિગોદોનું અલ્પબહુત્ત્વ અપર્યાપ્તા, પર્યાપ્તા, પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રીને આ જીવોનું અલ્પબદુત્ત્વ [૬૫] - બાદર પૃથ્વીકાયિક યાવત્ બાદર ત્રસકાયિકનું અલ્પબહુત્વ - અપર્યાપ્તા, પર્યાપ્તા, પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રીને આ જીવોનું અલ્પબહુત્ત્વ મુનિ દીપરત્નસાગર સર્જિત 231 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy