________________
... પન્નવણા પદ. ૧, ઉદ્દેશક. ,દ્વાર. .. [.૪૭- - ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ, પર્વયુક્ત વનસ્પતિ તૃણ, -.૮૧] વલયવનસ્પતિ, હરિત વનસ્પતિ, ઔષધિ, જલરુહ, કુહણના અનેક ભેદો [.૮૨ - સાધારણ બાદર વનસ્પતિકાયિકના અનેક ભેદ -૧૪૮] - સંક્ષેપની બે ભેદ, પર્યાપ્તા સાધારણ બાદર- વનસ્પતિકાયના વર્ણાદિ ચાર ભેદે
હજારો ભેદ યોનિ દ્વારે સંખ્યાત લાખ, પર્યાપ્ત નિશ્રાએ અસંખ્ય [૧૪૯] બેઈન્દ્રિયના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદાદિ. [૧૫] તેઈન્દ્રિયના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદાદિ. [૧૫૧- - ચઉરિન્દ્રિયના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદાદિ. -૧૫૪] - પંચેન્દ્રિય સંસારી જીવના ચાર ભેદ [૧૫૫] નૈરયિકના સત ભેદ, સંક્ષેપથી બે ભેદ [૧૫] પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવના બે ભેદ [૧૫૭- - જલચર પંચેન્દ્રિયના પાંચ ભેદ-મસ્યાદિ -૧૬૦] - મત્સ્યના અનેક, કાંચબાના પાંચ, ગ્રાહના પાંચ, મગરના બે, સુસુમારનો એક ભેદ,
- તેના સંક્ષેપથી બે ભેદ, ગર્ભજના ત્રણ ભેદ [૧૧૧] - સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના બે ભેદ
- ચતુષ્પાદન ચાર એક ખુર, બેખુર, ગંડીપદ, વ્યાપદ
- સ્થલચર, સંક્ષેપથી બે ભેદે, ગર્ભજના ત્રણ ભેદ [૧૧] - પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ – બે ભેદ
- ઉરગના ચાર ભેદ – અહી, અજગર, આસાલિક, મહોરગ - આસાલિકના ઉત્પત્તિ સ્થાન, અવગાહના, આયુ, દૃષ્ટિ, અસંજ્ઞી આદિ - ઉરગના સંક્ષેપમાં બે ભેદ, ગર્ભજના ત્રણ ભેદાદિ. - ભુજ પરિસર્પના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદ
- ગર્ભજના ત્રણ ભેદ, ભુજ પરિસર્પની કોટિ [૧૬૩- - ખેચરના ચાર ભેદ, ચર્મ, લોમ, સમુદગલ, વિતત -૧૦૫] - સંક્ષેપથી બે ભેદ, ગર્ભજના ત્રણ ભેદ, કુલકોટિ, - કુલકોટિ જણાવતી ગાથા [૧૬] - મનુષ્યના બે ભેદ-સંમૂર્છાિમ, ગર્ભજ
- સંમૂર્છાિમ મનુષ્યના ઉત્પત્તિ સ્થાન, અવગાહના,
અસંજ્ઞીત્વ, મિથ્યાદૃષ્ટિ, અજ્ઞાની, અપર્યાપ્ત - ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદ, અન્તર્દીપજ-૨૮-ભેદે, - અકર્મભૂમિ-30-ભેદે, કર્મભૂમિ-૧૫-ભેદે
મુનિ દીપરત્નસાગર સર્જિત
228.
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ