SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ... પન્નવણા પદ. ૧, ઉદ્દેશક. ,દ્વાર. .... - કર્મભૂમિજ મનુષ્યો સંક્ષેપથી બે ભેદ-આર્ય, મ્લેચ્છ, મ્લેચ્છોના અનેક ભેદ, - આર્યોના બે ભેદ - ઋદ્ધિપ્રાપ્ત આર્યો છ ભેદે, અનૃદ્ધિ પ્રાપ્ત નવ ભેદે [૧૬૭- - ક્ષેત્રાર્યો સાડા પચીશ દેશોત્પન્ન, જાત્કાર્યો ભેદે -૧૭૫] - કુલાર્યો છ ભેદે, કર્માર્યો અને શિલ્પાર્યો અનેક ભેદે - ભાષાઆર્ય એક ભેદે, બ્રાહ્મી લીપીની અઢાર ભેદ - જ્ઞાનાર્યના પાંચ ભેદ, દર્શનાર્યના બે ભેદ [૧૭૬- - સરાગ દર્શનાર્યો દશ ભેદ-વિસ્તારથી -૧૯૦] - વીતરાગ દર્શનાર્યના બે ભેદ અને તેના પેટા ભેદો - ચારીત્રાર્યોના બે ભેદ અને તેના પેટા ભેદો - ચારીત્રાર્યોના પાંચ ભેદ અને તેના પેટા ભેદો [૧૯૧] - દેવતાના ચાર ભેદ-ભવનપતિ આદિ - ભવનપતિના દશ ભેદ, વ્યંતરના આઠ ભેદ - જ્યોતિષ્ઠના પાંચ ભેદ, વૈમાનિકના મુખ્ય બે ભેદ - ભવનપતિ આદિ ચારે સંક્ષેપથી બે ભેદે પદ-૨-સ્થાન [૧૯] - પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકના આઠ સ્થાનો, -અધો, ઉર્ધ્વ, તિર્થીલોકમાં તેમના સ્થાનો - ઉત્પત્તિ, સમુદઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો - અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયના સ્થાનો આઠ - ઉત્પત્તિ, સમુદઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો - પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયના સ્થાનો, - બાદર અપ્નાયિકના સ્થાન-સાત, સાત, - ઉર્ધ્વ, અધો તિછલોકમાં તેના સ્થાનો - ઉત્પત્તિ સમુદઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો - અપર્યાપ્ત સૂક્ષ્મ અને અપ્લાયિકોના સ્થાનો - પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકોના સ્થાનો - પર્યાપ્ત બાદર તેઉકાયના સ્થાનો - નિર્વાઘાત અને વ્યાઘાત અપેક્ષાએ તેના સ્થાનો - ઉત્પત્તિ, સમુદઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો - અપર્યાપ્ત બાદર તેઉકાયના સ્થાનો - પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયના સ્થાન મુનિ દીપરત્નસાગર સર્જિત 229 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy