________________
૧૫
પન્નવણા-ઉપાંગ સૂત્ર-૪-વિષયાનુક્રમ
પદ-૧-પ્રજ્ઞાપના [..૧] - વીર વંદન, વીર પ્રજ્ઞપ્ત પ્રજ્ઞાપના, -.૯] - આર્ય શ્યામને નમસ્કાર, પ્રજ્ઞાપના કથન પ્રતિજ્ઞા
- પ્રજ્ઞાપનાના છત્રીશ પદોના નામ [.૧૦] પ્રજ્ઞાપનાના બે ભેદ [.૧૧] અજીવ પ્રજ્ઞાપનાના બે ભેદ [.૧૨] અરૂપી અજીવ પ્રજ્ઞાપનાના દશ ભેદ [.૧૩] - રૂપી અજીવ પ્રજ્ઞાપના-ચાર ભેદ, પુદગલના પાંચ ભેદ
- વર્ણ-૫, ગંધ-૨-, રસ-૫, સ્પર્શ-૮, સંસ્થાન-૫ [.૧૪] જીવપ્રજ્ઞાપનાના બે ભેદ [.૧૫ અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપનાના બે ભેદ [.૧૧] અનંતર સિદ્ધ અસંસારી જીવના પંદર ભેદ [.૧૭] પરંપર સિદ્ધ અસંસારી જીવના અનેક ભેદ [.૧૮] સંસારી જીવના પાંચ ભેદ [.૧૯] એકેન્દ્રિય સંસારી જીવના પાંચ ભેદ [.૨૦] પૃથ્વીકાયિક જીવના બે ભેદ [.૨૧] સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવના બે ભેદ [.૨૨) બાદર પૃથ્વીકાયિક જીવના બે ભેદ [.૨૩] લક્ષ્મ બાદર પૃથ્વીકાયિકના સાત ભેદ [.૨૪- - ખરબાદર પૃથ્વીકાયિકના અનેક ભેદ -.૨૯] - પર્યાપ્ત ખરબાદરના વર્ણાદિ ભેદે હજારો ભેદ,
યોનિદ્વારે સંખ્યાતા લાખ, પર્યાપ્ત નિશ્રાકૃત અપર્યાપ્ત અસંખ્ય જીવ ભેદ [.૩૦] અપ્સાયિક જીવ ભેદ – (પૃથ્વીકાયિક મુજબ) [.૩૧] તેઉકાયિક જીવ ભેદ – (પૃથ્વીકાયિક મુજબ) [.૩૨] વાયુકાયિક જીવ ભેદ – (પૃથ્વીકાયિક મુજબ) [.૩૩- - વનસ્પતિકાયિક જીવના બે ભેદ -.૩૫] - સૂક્ષ્મ અને બાદર વનસ્પતિકાયિકના બે-બે ભેદ [.૩૬- - પ્રત્યેક શરીર વનસ્પતિકાયના બાર ભેદ -.૪૬] - વૃક્ષના બે ભેદ, એક બીજક વૃક્ષના અનેક ભેદ, -બહુ બીજક વૃક્ષના અનેક ભેદ
મુનિ દીપરત્નસાગર સર્જિત
227
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ