SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૯૪] જીવાજીવાભિગમ—પ્રતિપત્તિ. ૩, ચંદ્ર-સૂર્ય દ્વીપ- ... નંદીશ્વરદ્વીપ વર્ણન, તેમાં અંજનક, રતિકર આદિ પર્વત, ત્યાં જિનાલય, અરિહંત પ્રતિમા પર્વતિથિ અને જિનેશ્વરના કલ્યાણકોમાં થતો અષ્ટાહ્નિકા મહોત્સવ તેના નામનો હેતુ, ત્યાં આવેલી રાજધાની આદિ - [૨૯૫] - નંદીશ્વરોદધિ સમુદ્રનું વર્ણન [૯૬ [309] · અરુણદ્વીપ આદિ ત્રિપ્રત્યાવતાર દ્વીપ સમુદ્ર વર્ણન છેલ્લો સ્વયંભૂરમણ દ્વીપ અને સમુદ્ર -300] [૩૦૧] સમાન નામવાળા દ્વીપ-સમુદ્રની સંખ્યા [૩૦] લવણાદિ સમુદ્રના પાણીનો સ્વાદ [303] - ઘણાકે થોડા મત્સ્ય, કાચબાથી વ્યાપ્ત સમુદ્રો - લવણ આદિ સમુદ્રમાં મત્સ્યોની કુલ કોટી, -લવણાદિ સમુદ્રમાં મત્સ્યોની અવગાહના [૩૦૪] દ્વીપ સમુદ્ર નામ અને ઉદ્ધાર સમય [૩૦૫] - દ્વીપ સમુદ્રો-પૃથ્વી આદિના પરિણામ રૂપ, -સર્વ દ્વીપ સમુદ્રોમાં સર્વ જીવોની ઉત્પત્તિ ----X----X---- પાંચ ઈન્દ્રિયોના વિષય-બબ્બે ભેદ - પુદગલોનું શુભાશુભ પરિણમન - (૩) ઈન્દ્રિય વિષયાધિકાર ----X----X---- (૩) દેવાધિકાર [30૭] - દેવતાની દિવ્યગતિ, વિકુર્વણા શક્તિ - છદ્મસ્થ, દેવની સૂક્ષ્મ વિકુર્વણા ન જાણે - બાળકના છેદનભેદન વિના તેને મોટું-નાનું કરી શકે ----X----X---- (૩) જ્યોતિષ્ક ઉદ્દેશક [૩૦૮] ચંદ્ર-સૂર્યવિમાનની નીચે, સમાન, ઉપરની શ્રેણીમાં તારા વિમાનના દેવોની ચંદ્ર-સૂર્ય સાથે તુલના મુનિ દીપરત્નસાગર સર્જિત [૩૦૯- - ચંદ્ર-સૂર્યના ગ્રહ નક્ષત્રાદિ પરિવાર -૩૧૨] – જંબુદ્વીપના મેરુથી અને લોકાંતથી જ્યોતિષ્ઠ દેવોનાગતિ ક્ષેત્રનુ અંતર - રત્નપ્રભાથી તારા, ચંદ્ર, સૂર્ય વિમાનનું અંતર - અધોવર્તી તારાથી ચંદ્ર, સૂર્યાદિ વિમાનનું અંતર સૂર્ય વિમાનથી ચંદ્ર વિમાનનું અંતર સૂર્ય-ચંદ્ર વિમાનથી સર્વોપરી તારાનું અંતર 223 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy