SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ - જીવાજીવાભિગમ–પ્રતિપત્તિ. ૩, જ્યોતિષ્ઠ ઉદ્દેશક . [૩૧૩] જંબુદ્વીપમાં સર્વાત્યંતર, સર્વબાહ્ય, સર્વોપરી, સર્વ અધો ગતિ કરતું નક્ષત્ર [૩૧૪- - ચંદ્રાદિ વિમાનના સંસ્થાન અને પરિમાણ -૩૧૫] - ચંદ્રાદિ વિમાનના પરિવહન કરતા દેવોની સંખ્યાદિ [૩૧] ચંદ્રાદિની ગતિ શીવ્રતાનું અલ્પબહુત્ત્વ [3૧૭] તારાથી ચંદ્ર દેવની એકમેકથી મહદ્ધિકતા [3૧૮] એક તારાથી બીજા તારાનું અંતર [૩૧૯] ચંદ્રની અગમહિષી અને તેની વિકુર્વણા શક્તિ [૩૨૦] સુધર્મા સભામાં ચંદ્ર ભોગ ન ભોગવે તેનો હેતુ [૩૧] સૂર્યાદિ જ્યોતિષ્ક દેવોની અગમહિષી આદિ [૩૨] ચંદ્રાદિ દેવોની સ્થિતિ (“પન્નવણા”ની સાક્ષી) [૩ર૩] ચંદ્રાદિ દેવોનું અલ્પ બહત્ત્વ ----*----*---- (૩) વૈમાનિક ઉદ્દેશક-૧ [૩૨૪] વૈમાનિક દેવ વિમાન-સ્થાન, નામાદિ વર્ણન [૩૨૫] - શકેન્દ્ર યાવતુ અચ્યતેન્દ્રની ત્રણ પર્ષદા, પરિષદની દેવ સંખ્યા, સ્થિતિનું વર્ણન - રૈવેયક, અનુત્તર દેવ વિમાનનું વર્ણન (૩) વૈમાનિક ઉદ્દેશક-૨ [32] - સૌધર્મ યાવત અનુત્તર વિમાનનો આધાર, પૃથ્વીની મોટાઈ, [૩૨૯] વિમાનના સંસ્થાન, ઊંચાઈ, પરિમાણ, વર્ણાદિ [3300 - સર્વ વિમાનોની પૌદગલિક રચના, નિત્યતા જીવ અને પુદગલોનો ચયાપચય - સર્વ વિમાનોમાં જીવોત્પત્તિ ક્રમ, સર્વથા ખાલી ન થવું - સૌધર્મ યાવત અનુત્તર દેવો વિદુર્વણા ન કરે [૩૩૧] - સૌધર્માદિ વૈમાનિકોને સંઘયણનો અભાવ, પુદગલોનું શુભ પરિણમન, સંસ્થાન [33] - સૌધર્માદિ વૈમાનિકોના શરીરના વર્ણાદિ, શ્વાસોચ્છવાસ અને આહાર પુદગલ, લેશ્યાદિ દ્વાર [333- - સૌધર્માદિ વૈમાનિકોની અવધિજ્ઞાન-સીમા, -૩૩૭] સમુદઘાત, ભુખ-તરસ વેદનાનો અભાવ, સાતવેદન, વિદુર્વણા શક્તિ, ઉત્તરોત્તર મહદ્ધિકતા [૩૩૮] સૌધર્માદિ વૈમાનિકોની વેશભૂષા [૩૩૯] સૌધર્માદિ વૈમાનિકોના કામભોગ મુનિ દીપરત્નસાગર સર્જિત 224 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy