________________
'... જીવાજીવાભિગમ–પ્રતિપત્તિ. ૩, ચંદ્ર-સૂર્ય દ્વીપ-... [૨૪૩- - માનુષોત્તર પર્વત, પુષ્કરવર દ્વીપના બે ભાગ -૨૪૯] - અત્યંતર પુષ્ઠરાર્ધનું પરિમાણ, નામ-હેતુ
- અત્યંતર પુષ્ઠરાર્ધમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાદિ સંખ્યા [૫૦] - સમય ક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર)નું પરિમાણ,
-સમય ક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર) નામનો હેતુ [૨૫૧- - સમય ક્ષેત્રમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા -૨૬૩] - સમય ક્ષેત્રની અંદર-બહાર તારા, તારાગતિ,
- સમયક્ષેત્રના ચંદ્ર-સૂર્યાદિ પિટક, પંક્તિ આદિ [૨૬૪- - જ્યોતિષ્ઠ મંડલની પ્રદક્ષિણા, કાળ વિભાગ -૨૬૯] - ચંદ્રાદિનું ચરમંડલ, ચંદ્ર-સૂરયમંડલ સંક્રમણ
- મનુષ્યોના સુખ-દુઃખના વિધાનરૂપ ચંદ્રાદિની ચાલ
- તાપક્ષેત્રની હાનિ-વૃદ્ધિ, સંસ્થાન [૨૭૦- - ચંદ્રની હાનિ-વૃદ્ધિ, શુક્લ-કૃષ્ણ પક્ષનું કારણ -૨૮૬] - મનુષ્ય ક્ષેત્ર અને બહાર ચર-સ્થિર ચંદ્રાદિ
- અઢી દ્વીપમાં રહેલ ચંદ્ર-સૂર્ય અને તેનું અંતર - મનુષ્ય ક્ષેત્ર બહાર ચંદ્ર-સૂર્ય અને તેનું અંતર
- મનુષ્ય ક્ષેત્ર બહાર સ્થિર ચંદ્ર-સૂર્ય, ગ્રહો [૨૮૭] - માનુષોત્તર પર્વત-ઊંચાઈ, ઉદ્વેધ, વિખંભ, પરિધિ, પદ્મવર વેદિકા, વનખંડાદિ
- માનુષોત્તર પર્વત નામનો હેતુ, નિત્યતા,
-મનુષ્યલોકની સીમા દર્શાવતા વિકલ્પો [૨૮૮] - મનુષ્ય ક્ષેત્રના ચંદ્રાદિ જ્યોતિષ્ક દેવ,
-તેની ગતિ, જીવન, મેરુને પરિભ્રમણ - ઈન્દ્રના અભાવે સામાનિક દેવ દ્વારા શાસન, -ઈન્દ્રનો જઘન્યોત્કૃષ્ટ વિરહકાળ
- મનુષ્ય ક્ષેત્ર બહાર ચંદ્રાદિ જ્યોતિષ્ક દેવ સ્થિતિ [૨૯] - પુષ્કરોદ સમુદ્રનું સંસ્થાન, પરિમાણ, દ્વાર
- પુષ્કરવરદ્વીપ અને પુષ્કરવર સમુદ્રનો પરસ્પર સ્પર્શ, જીવોની એકમેકમાં ઉત્પત્તિ
- પુષ્કરોદ સમુદ્ર નામનો હેતુ ચંદ્રાદિ જ્યોતિષ્ઠ [૨૯૦ - વરુણવરદ્વીપ, વરુણોદ સમુદ્ર, ક્ષીરવર દ્વીપ, -૨૯૩] ક્ષીરોદ સમુદ્ર, ધૃતવરદ્વીપ, ધૃતોદ સમુદ્ર, ક્ષોતવર દ્વીપ, ક્ષોતોદ સમુદ્રનું વર્ણન
મુનિ દીપરત્નસાગર સર્જિત
222
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ