________________
.. જીવાજીવાભિગમ–પ્રતિપત્તિ. ૩, હીપ-સમુદ્ર ... [૧૮૧] - વિજયદેવનું સુધર્મા સભામાં આગમન સિંહાસને બેસવું
- વિજયદેવના સમસ્ત પરિવારનું યથાસ્થાને બેસવું
- વિજય દેવની સ્થિતિ, ઋદ્ધયાદિ, સામાનિક દેવ સ્થિતિ [૧૮] વિજયંત, જયંત, અપરાજિત દ્વાર વર્ણન [૧૮૩] જંબુદ્વીપના બે દ્વાર વચ્ચેનું અંતર [૧૮૪] - જંબુદ્વીપ-લવણ સમુદ્રનો પરસ્પર સ્પર્શ અને ત્યાંના જીવોની એક-બીજામાં ઉત્પત્તિ
જંબુદ્વીપ વર્ણન [૧૮૫] - ઉત્તરકુર ક્ષેત્રનું સ્થાન, પરિમાણ, સંસ્થાન
- ઉત્તરકુરુનું સ્વરૂપ, ત્યાંના મનુષ્યનું વર્ણન [૧૮] - યમક પર્વતોનું સ્થાન, પરિમાણાદિ
- યમક પર્વત ઉપરના પ્રાસાદ, તેની ઊંચાઈ - યમક નામનો હેતુ, યમક દેવની સ્થિતિ આદિ
- યમક પર્વતની નિત્યતા, યમકા રાજધાની [૧૮] - નીલવંત દ્રહનું સ્થાન, પરિમાણાદિ વર્ણન
- પદ્મ, તેનું પરિમાણ, પદ્મકર્ણિકા, ભવનાદિ મણિપીઠિકા, દેવશયનીય, કમળ, કર્ણિકા
- નીલવંત દ્રહકુમાર દેવ, સ્થિતિ આદિ વર્ણન [૧૮૮] - નીલવંત દ્રહકુમારની રાજધાનીનું સ્થાન [૧૮૯] - કંચનગ પર્વતનું સ્થાન, પરિમાણ, પ્રાસાદો- કંચનગદેવ, તેની રાજધાની આદિ વર્ણન
- ઉત્તરકુરુ આદિ દ્રહોનું સ્થાનાદિ વર્ણન [૧૯૦- - જંબૂપીઠનું સ્થાન, પરિમાણ, મણિપીઠિકા -૧૯૧] - જંબૂ સુદર્શન વૃક્ષનું વર્ણન, તેની સાખાઓ -ભવન, જિનાલય વર્ણન, અરિહંત પ્રતિમા [૧૯૨- - જંબૂ સુદર્શન વૃક્ષના બાર નામો -૧૯૪] - અનાદત દેવની સ્થિતિ, પરિવારાદિ વર્ણન, અનાદતા રાજધાનીનું સ્થાનાદિ વર્ણન
- જંબૂદ્વીપ નામની નિત્યના [૧૯૫- જંબૂદ્વીપમાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ, તારા -૧૯૭] એ સર્વેની સંખ્યા અને શાશ્વતતા
લવણ સમુદ્ર વર્ણન [૧૯૮- - લવણ સમુદ્ર સંસ્થાન, વિષ્ઠભાદિ માપ -૧૯૯] - પદ્મવર વેદિકા, વનખંડ, દ્વાર, દ્વાર અંતર
- વિજયાદિ દ્વારો અને રાજધાનીનું સ્થાન
મુનિ દીપરત્નસાગર સર્જિત
219
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ