________________
- જીવાજીવાભિગમ–પ્રતિપત્તિ. ૩, દ્વીપ-સમુદ્રા [૧૬૪- - વનખંડનું સ્થાન, પરિમાણ, વિસ્તૃત વર્ણન -૧૬૫] - વનખંડમાં વિવિધ વાવ, સોપાન, તોરણ, પર્વત, શિલાપટ્ટ,
લતાગૃહ, મંડપ, દેવ દેવી ક્રીડા, વિખંભાદિ [૧૬૬- - જંબુદ્વીપના ચાર દ્વાર, -૧૧૭] - વિજયદ્વારનું સ્થાન ઊંચાઈ, વિખંભાદિ વર્ણન [૧૭] - વિજય દેવ, તેનું સ્થાન, ઋદ્ધયાદિ, પરિવાર
- વિજય દ્વાર નામનો હેતુ, શાશ્વત નામ [૧૭૩] - વિજયા રાજધાનીનું સ્થાન, આયામ-વિખંભ, પરિધિ
- પ્રાકારની ઊંચાઈ, વિખંભ, સંસ્થાનાદિ
- વિજયારાજધાનીના દ્વારોની ઊંચાઈ આદિ વર્ણન [૧૭૪૩ - વિજયા રાજધાનીની ચારે દિશાના વનખંડોનું વર્ણન
- વનખંડમાં દિવ્ય પ્રાસાર અને મહદ્ધિક દેવ
- વિજયા રાજધાની મધ્યે ઉપરિકાલયન, તેનું માપ [૧૭૫- - વિજય દેવની સુધર્મા સભાનું સ્થાન, તેનું માપ -૧૭૬] - સુધર્માસભાના દ્વાર, મુખમંડપ, પ્રેક્ષાગૃહ મંડપ,મણિપીઠિકા, ચૈત્ય સ્તૂપ,
અહંત પ્રતિમા, ચૈત્ય વૃક્ષનું વિસ્તૃત વર્ણન, મહેન્દ્ર ધ્વજા, -નંદાપુષ્કરણી, મનોગુલિકા, ગોમાનસિકા, - માણવક ચૈત્યસ્તંભ, જિનસકથી, સિંહાસન
-દેવશયનીય, શસ્ત્રગાર, શસ્ત્રાદિ વર્ણન [૧૭૭૭ - સુધર્મા સભામાં સિદ્ધાયતન (જિનાલય), તેનું માપ, મણિપીઠિકા, દેવછંદક તેના માપ
- અહંત પ્રતિમા, સંખ્યા, ઊંચાઈ આદિ વર્ણન
- નાગ, યક્ષ, ભૂતાદિ પ્રતિમા, ઘંટ આદિની સંખ્યા [૧૭૮] - ઉપપાત સભાનું સ્થાનાદિ વર્ણન, ત્યાં રહેલ મણિપીઠિકા, દેવશયનીય, કહું,
- અભિષેક સભા વર્ણન, મણિપીઠિકા, સિંહાસન
- અલંકાર સભા અને વ્યવસાય સભા વર્ણન, -પુસ્તક રત્ન વર્ણન, બલિપીઠ વર્ણન [૧૭૯] - વિજય દેવની ઉત્પત્તિ, પર્યાપ્તિ, મનો સંકલ્પ
- સામાનિક દેવ આગમન, વિજય દેવ કર્તવ્ય નિર્દેશ
- વિજય દેવનો અભિષેક-વિસ્તૃત વર્ણન [૧૮૦] - વિજય દેવનું વૃંગાર વર્ણન, પુસ્તક વાંચન, સિદ્ધાયતને જવું,
- પરમાત્માની પૂજાનું વર્ણન,-ચૈત્યસ્તૂપ પ્રમાર્જન, જિનપ્રતિમા અને સથિની અર્ચા
મુનિ દીપરત્નસાગર સર્જિત
218
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ